Abtak Media Google News

એકતા બ્લોકચેઇન વ્યાપારમાં, પ્રથમ પબ્લિક લિસ્ટિંગ તરફની આગેકૂચ : બજાર માંથી 5 મિલિયન ડોલરનું ભંડોર ઉભું કર્યું

સમગ્ર વિશ્વમાં ડિજિટલ કરન્સી વેગ પકડી રહી છે અને રોકાણકારોને પણ બકા કરાવી રહ્યું છે ત્યારે ક્રિપટોકરન્સી એકતામાં એક સપ્તાહમાં 290 કરોડ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. તે ટોચ કરતા હજુ દૂર છે. બીજી તરફ એકતા બ્લોકચેઇન વ્યાપારમાં આગળ આવી રહી છે અને તે પોતાનું પહેલું પબ્લિક લિસ્ટિંગ તરફ આગેકૂચ પણ કરી રહ્યું છે કંપનીએ બજારમાંથી 5 મિલિયન ડોલરનું ફંડ પણ એકત્રિત કર્યું છે. ત્યારે ઘણી કંપનીઓ હાલ ડિજિટલ કરન્સી તરફ આગળ વધી રહી છે અને સારા વળતરના પગલે કંપની અને રોકાણકારોને પણ અનેક અંશે ફાયદો મળી રહ્યો છે.

હાલ સમગ્ર વિશ્વમાં ક્રિપટો ઉપર જે યોગ્ય નિયંત્રણો લાગવા જોઈએ તે લાગ્યા નથી અને આ અંગે સરકાર પણ ગંભીરતાપૂર્વક વિકાસ કરી રહ્યું છે પરંતુ યોગ્ય વરસાદના કારણે રોકાણકારોમાં ક્રિપટો અંગે જે હાવ ઉભો થયો છે તેને રોકવો ખુબજ કઠિન છે. જો ડિજિટલ કરન્સી ને યોગ્ય નીતિ નિયમો માં લાવવામાં આવે તો તેના ઘણા ફાયદા પહોંચી શકશે. એકતામાં જે ઉછાળો જોવા મળ્યો તે અન્ય કરતાં ૯૬ ટકા નીચે જોવા મળ્યો છે ત્યારે ક્રિપટોકરન્સી માં જે વધારા અને જે ઉઘાડા આવી રહ્યા છે કે અન્યની સરખામણીમાં ખૂબ નહીં વાત છે જ્યારે અન્ય રોકાણકારોને આ ઉછાળા ખૂબ મોટા લાગતાં હોય છે.

હાલના તબક્કે જે ડિજિટલ કરન્સી છે તે યોગ્ય સ્તરે તેજીની સાથે યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરી પોતાના વ્યવસાયને આગળ વધારવા માટે ખુબ મહત્વનો ભાગ ભજવી રહ્યો છે અને ડિજિટલ વિશ્વ તરફની આગેકૂચ પણ કરી રહ્યું છે. ડિજિટલ કરન્સી ને માન્યતા અને તેને યોગ્ય નીતિ નિયમ માનવામાં આવે તો સમગ્ર વિશ્વને ભારત દેશ માટે આર્થિક તક ખૂબ સારી ઊભી થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.