Abtak Media Google News

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલે શ્રીકાર વર્ષા થવા પામી હતી.એક સાથે ત્રણ-ત્રણ સિસ્ટમો સક્રિય થવાના કારણે છેલ્લા  ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. દરમિયાન આજે પણ અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ત્યારે રાજકોટના અનેક વિસ્તારો જળમગ્ન થય ગયા.

મેઘાએ “મલ્હાર” દ્વારા રામનાથ મહાદેવને જળાભિષેક કર્યો!!

Ramnath

સમગ્ર રૈયા રોડ જળમગ્ન

Img 20220712 Wa0033 1

લલુડી વોકડી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયાં,લોકો હેરાન પરેશાન

Img 20220712 Wa0055

પોપટપરામાં ગોઠણ સમા પાણી ભરાયા

Popatpara

રેલનગર અંડરબ્રીજ પાણીથી ભરાયું

Img 0524

ગોકુલધામ મેઈનરોડમાં દુકાનોમાં પાણી ભરાયા

Img 20220712 Wa0003

માધાપર ચોકડીમાં પાણી ભરાયું,વાહનો ચાલકોને મુશ્કેલી

Dsc 2724 1

નેહરૂ વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાયા

Img 20220712 Wa0027

સમગ્ર જંકશન પાણી માં ફેરવાયું

Junction

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.