Abtak Media Google News
  • ન્યુઝ ચેનલની ખોટી પ્લેટ બનાવી બનાવટી નિવેદન વાયરલ કર્યા: પોલીસ કમિશ્નરને લેખીત ફરીયાદ કરી

ગુજ2ાત 2ાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નામે અમુક ચોકક્સ 2ાજક્યિ તેમજ સામાજિક હિત ક્ષ્ાત્રુઓ દ્વા2ા વિજયભાઈના નામે ખોટા અને કાલ્પનિક નિવેદનો ઉભા ક2ી એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલનુ બનાવટી અને ખોટુ અનેે કાલ્પનિક નિવેદનો બનાવટી ન્યુઝ પ્લેટમાં એડીટ ક2ી અને સોશ્યલ મીડીયામાં વાય2લ ક2વામાં આવ્યા છે.  આવુ નિવેદન આજદિન સુધી વિજયભાઇ દ્વારા ક2વામાં આવ્યુ જ નથી   વિજયભાઈએ પોલીસ કમીશનને   ફ2ીયાદ ક2ી છે   ખોટા નિવેદનો ઉભા ક2ી ખોટી બનાવટી ન્યુઝ પ્લેટમાં આ કાલ્પનિક નિવેદન એડીટ ક2ી અને વાય2લ ક2વા વાળા વ્યક્તિઓ વિરૂધ્ધ ફોજદા2ી ફ2ીયાદ નોંધી અને તાત્કાલીક કાયદાક્યિ કાર્યવાહી હાથ ધ2વા અનુ2ોધ ક2ેલો છે.

ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દાયકાઓથી સમાજની સેવા ક2ી 2હયા છીએ.સામાજિક સમ2સ્તાને સમર્પિત જવાબદા2ી પૂર્વકનુ સાર્વજનિક જીવન જીવી 2હયા છીએ.

અમો ઘણા સંવેધાનિક  જે હોદાઓની જવાબદા2ીનુ નિર્વહણ ક2તા સમયે દ2ેક સમાજને સાથે લઈ અને કાર્ય ક2વાનો અમોએ સફળ પ્રયત્ન ર્ક્યો છે.

નિષ્કલંક રાજકીય અને સાર્વજનીક કારકીદી રહી છે. સર્વ સમાજમાં અમો બહોળી પ્રતિષ્ઠા ધરાવીએ છીએ.અમારી વર્ષોની મહેનતથી કમાયેલી સર્વસ્વિકૃત પ્રતિષ્ઠાને હાની પહોચાડવા અમુક અસામાજીક તત્વો કે જેઓ આ કામના આરોપીઓ છે તેઓએ અમોના નામે કોની પાસેથી મત લેવાં એ એમને શીખવાડયું નહી, ક્ષત્રીયો કે કોળીના મતની જરુર નથી અમારે વિજય રૂપાણી આવા બનાવટી અને કાલ્પનિક ખોટા નિવેદનો ઉભા કરી અને એ.બી.પી. અસ્મિતા ન્યુઝ ચેનલનું બનાવટી અને ખોટું ન્યુઝ પ્લેટ ઉભુ કરી તેમાં ઉપરોકત ખોટી હકિકતોવાળુ નિવેદન એડીટ કરી અને આ ખોટી એડીટેડ ન્યુઝ પ્લેટ સોશીયલ મીડીયાના માઘ્યમથી વાયરલ કરેલું છે. આવું કોઇ નિવેદન વિજયભાઇએ કોઇ દિવસ આપેલું જ નથી.

એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલે ઉપ2ોક્ત બનાવટી ન્યુઝ પ્લેટ તેઓ દ્વા2ા બનાવવામાં આવેલ નથી અને તે ન્યુઝ પ્લેટ ખોટી છે તેવુ સ્પષ્ટીક2ણ એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલે તેની ચેનલના માધ્યમથી ક2ેલ છે.

લોક્સભાની ચુંટણી ચાલી 2હી છે  ચુંટણી પ્રચા2 અંતર્ગત વિજયભાઇ રૂપાણી સ્ટા2 પ્રચા2ક ત2ીકે સમગ્ર 2ાજયમાં સભાઓ સંબોધવાના છે. તેવા સંજોગોમાં  ખોટી 2ીતે ઉપયોગ ક2ી અમોના નામે ખોટા કાલ્પનિક નિવેદનો ઉભા ક2ી અને ખોટા મેસેજો વાય2લ ક2વાનો હિન પ્રયત્ન થઈ 2હયો છે જેની સીધી   અસ2  કાયદા વ્યવસ્થા,   સમ2સ્તા અને ભાજપ ઉપર પડે તેવી પુરી સંભાવના છે.

ઉપરોકત તમામ હકિકતોને ઘ્યાને લઇ ખોટા કાલ્પનિક નિવેદનો ઉભા કરી અને એબીપી અસ્મિતાની ખોટી ન્યુઝ પ્લેટ બનાવી ખોટુ કાલ્પનિક નિવેદન એડીટ કરી વારયલ કરનાર આરોપીઓ સામે તાત્કાલીક ગુનો નોંધી અને કાયદાકીય પગલા હાથ પગલા લેવા માંગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.