સાઉથન સુપર સ્ટાર મહેશ બાબુની ફિલ્મ સ્પાઇડર બુધવારે રિલીઝ થઇ. મિડ વીક રિલીઝ થયેલ આ ફિલ્મનો ઓપનિંગ કે ધમાકેદાર રહ્યો. સ્પાઇડર ફિલ્મ વર્લ્ડ વાઇડ રિલિઝના પ્રથમ દિવસે જ ૫૦ કરોડની વધુની કમાણી કરી ચુકી છે. જેમાં મહેશ બાબુ (સ્પાઇડર)ની ભુમિકા રસપ્રદ છે. આર મુરુગોદાસના નિર્દેશનમાં બનેલ સ્પાઇડરે પ્રથમ દિવસે અમેરિકામાં ૧૦ લાખ ડોલરની કમાણી કરી છે તો આ ફિલ્મનું નિર્માણ ૧૨૦ કરોડનાં ખર્ચે બન્યુ છે. આ ફિલ્મે આગળ પણ આવી જ કમાણી કરી તો દંગલ તેમજ બાહુબલીનો રેકોર્ડ પણ તોડી શકે છે. હાલ સ્પાઇડર ભારતમાં ૬૦ સ્ક્રીન્સ પર રિલિઝ થઇ છે. હાલમાં તે ૩૦૦ થિયેટર્સમાં ચાલી રહી છે. આ ફિલ્મને તમિલ, તેલુગુની સાથે મલયાલમ, કન્નડ અને અરબી ભાષામાં પણ રિલિઝ કરવામાં આવી છે. ફિલ્મ મેરકુલ પ્રીત સિંહ અને એસ જે સૂર્યા પણ જોવા મળી રહ્યા છે.
Trending
- પ્રતિક ગાંધીનો કોફી સ્ટાઈલીશ લુક
- કંદમૂળમાં છે પોષણનો ‘અખૂટ’ ખજાનો
- કોર્પોરેશન દ્વારા 334 ખાનગી હોર્ડિંગ્સ સાઇટને નોટિસ ફટકારાશે
- વ્યક્તિત્વ અને જાહેર અધિકારોની સુરક્ષા માટે જેકી શ્રોફ પહોંચ્યા કોર્ટ
- જીનિયસ સ્કુલનો જલવો: ધોરણ 1ર નું 100 ટકા પરિણામ
- સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં છઠ્ઠો આરોપી ઝડપાયો
- ફ્લાઈટ અને ટ્રેનમાં પાલતુ પ્રાણીઓને લઈ જવાના નિયમો શું છે?
- સ્પામ કોલ્સ તથા ફ્રોડ મેસેજથી મળશે છુટકારો: સરકાર નવી માર્ગદર્શિકા કરશે જાહેર