રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આજે મધરાતથી ડીઝલના ભાવમાં રૂ 2.72 નો ઘટાડો કરવાની જાહેરાત કરાઇ છે. આજે રાત્રે 12 કલાકથી તેની અમલવારી કરવામાં આવશે. તે દરમિયાન ડીઝલના ભાવમાં ઘટાડો થતાં રાજકોટ એસ.ટી.ડિવિઝનનેદૈનિક 40,000 લીટર વપરાશ મુજબ દૈનિક રૂ 1.10 લાખ અને મહિને રૂ . 33 લાખનો ફાયદો થશે, તેમ વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ જણાવ્યુ હતું. રાજ્યસ્તરે એસ.ટી.નિગમને દૈનિક પાંચ લાખ લીટર ડીઝલનો વપરાશ છે, જેમાં ઘટાડાથી દૈનિક રૂ . 14 લાખ અને વર્ષે રૂ 4.20 કરોડનો ફાયદો થશે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ધ્યાન યોગ મૌનનો મહિમા સમજાય, પોઝિટિવ વિચારોથી સારું રહે, લાભદાયક દિવસ.
- PM મોદીએ કચ્છમાં બહાદુર જવાનો સાથે દિવાળીની કરી ઉજવણી
- દિવાળી ને બનાવો યાદગાર ! મહેમાનોને કરાવો કોર્ન સોજી બોલ્સનો ટેસ્ટી નાસ્તો
- સવારનો શાહી નાસ્તો ! ઓફિસ ગયા પહેલા મિનિટોમાં બનાવો ટેસ્ટી કોર્ન પોહા
- Egg free cupcakes, હવે બનાવો માત્ર 5 જ મિનીટમાં
- ચાઈનીઝ ફૂડના શોખીનો માટે તૈયાર છે મેગી મોમોઝ, ઝટપટ બનાવવા માટેની સરળ રીત
- કાલાવડ: હીરપરા કન્યા છાત્રાલય ખાતે સરદાર પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણી કરાઇ
- સુરત: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના વિસ્તારના બાળકો સાથે દિવાળીની ઉજવણી કરી