Abtak Media Google News

દેશ પરદેશ સહિત સમગ્ર વિશ્વમાં યાત્રા પ્રવાસ માટે

પ્રવાસી સાથે થયેલા કરાર મુજબ અક્ષરસ: સેવા આપી દિન પ્રતિદિન લોકપ્રિયતા ના શિખરો સર કરતી હોલીડેઝેની ઓફિસો હવે થશે રાજયભરમાં ઉપલબ્ધ

સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે વ્યક્તિ કે સંસ્થા ની સાચી કસોટી કા પંથે અથવા તો પડોશમાં મળે.. આજે દરેક વર્ગમાં યાત્રા પ્રવાસ અને વર્લ્ડ ટૂરના આયોજનો દિવસે દિવસે લોકપ્રિય બનતા જાય છે ત્યારે સ્થાનિક અને વિશ્વભરના પ્રવાસોની સેવા આપતી ઢગલાબંધ કંપનીઓમાંથી ફેસ્ટિવ હોલીડેઝ પ્રવાસના આયોજકો અને દેશ પરદેશમાં ફરવા જવા વાળાઓ માટે એક વિશ્વાસપાત્ર નામ બનતું જાય છે ટુર બિઝનેસમાં ફેસ્ટિવ હોલીડેઝ નો પ્રારંભ 10 ઓક્ટોબર 2016 ના દિવસે શરૂ થયો હતો ત્યારથી અત્યાર સુધી  લગાતાર સતત સંતોષકારક સેવા આપીને “ફેસ્ટિવ હોલીડેઝે” ભારે લોકપ્રિય બની છે.

Screenshot 1 12

ફેસ્ટિવ હોલીડેસિંગાપોર, મલેશિયા, થાઈલેન્ડ, ક્રુઝ, દુબઈ, બાલી, માલદીવ જેવા ડેસ્ટિનેશન ના પ્રવાસ માટે સૌથી વધુ લોકપ્રિય બની છે પ્રવાસીઓને પેકેજ અને જે સેવા નું વચન અપાયું હોય તે મુજબની સેવા આપીને ફેસ્ટિવ હોલીડે લોકપ્રિય બનવા માટે સફળ થયું છે, કોઈપણ ટુરમાં કોઈ પણ સંજોગોમાં  કમિટેડ સર્વિસમાં જરા પણ કચાશ ન રહે તેની સતત ખેવના રાખવામાં આવે છે, આ કમિટમેન્ટ મુજબ વર્ષે ઓછામાં ઓછા 2000 લોકોને ફેસ્ટિવ હોલીડેઝે નો સંતોષ ભર્યો અનુભવ થાય છે, દરેક ટૂરમાં કંપનીના નિષ્ણાત અને અનુભવી ટુર મેનેજરનો સંગાથ, પ્રવાસીઓને કોઈપણ અગવડ ન પડે તેની ચીવટ સાથે વિશ્વપ્રસિદ્ધ વિમાન કંપનીઓ માં ફેસ્ટિવ હોલીડેઝ ની ટુર માટે સિંગાપોર એરલાઈન્સ, અમીરાત, ડ્રીમ ક્રુઝ જેવી લક્ઝરી કંપનીઓની સેવા લેવાથી પેકેજ ટૂર નો આનંદ બેવડો થાય છે

ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ધર્મપ્રિય રૂઢિચુસ્ત પ્રવાસીઓને આંતરરાષ્ટ્રીય પ્રવાસ મા જમવાનુ  શુઘ્ધ ગુજરાતી મળી રહે તેની ખેવના રાખવામાં આવે છે તેમાં ક્યારેય નફા ખોટ અને સગવડ અગવડ નો હિસાબ કરવામાં આવતો નથી ભલે છાશનો એક ગ્લાસનો ભાવ ₹120 હોય પણ પ્રવાસીને ક્યારેય છાશ વગર જમવાની થાળી પીરસવામાં આવતી નથી, ફેસ્ટિવ હોલીડે દ્વારા રાખવામાં આવતી આ નાની-નાની ચીવટના કારણે જ કંપની તરફ દરેક વર્ષે લોકોનો પ્રેમ વધતો જ જાય છે, વરસે 500 પ્રવાસીઓ ની સંખ્યા થી શરૂ થયેલી ફેસ્ટિવ હોલીડે ની સેવા આજે પણ 2000થી વધુ પ્રવાસીઓની સંખ્યા સુધી પહોંચી છે અને વિશ્વાસ છે કે આ સંખ્યા હજુ અવિરત વધતી રહેશે, કારણ કે કંપનીનું નામ નહીં કામ બોલે છે,

Img 20221009 Wa0004

ફેસ્ટિવ હોલીડેઝેના બેનર હેઠળ યાત્રા પ્રવાસ નો આનંદ લેનાર પ્રવાસી ચાલુ ટુરમાં જ નક્કી કરી લેશે કે હવે ક્યાંય પણ જવું હોય તો ફેસ્ટિવ હોલીડેના સંગે જવું અને મોટાભાગના પ્રવાસીઓ રિપીટ થતા રહે છે, અને અન્યને પણ ફેસ્ટિવ હોલીડે નોજ અભિપ્રાય આપે છે આ જ કંપનીની ગુડવિલ છે જે દર વર્ષે વધુને વધુ ઊંચાઈ અસર કરે છે.

કંપની ને આખા સૌરાષ્ટ્ર માં થી વધુમાં વધુ બુકિંગ મળતા હોવાથી આવનાર વર્ષોમાં કંપની અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં પણ ઓફિસ શરૂ કરવા જઈ રહી છે.. ફેસ્ટિવ હોલીડેઝ તરફ અભિનવ પટેલ તથા ધારા પટેલ સૌરાષ્ટ્ર તથા ગુજરાતની પ્રવાસ શોખીન જનતાનો હ્રદય પૂર્વક આભાર વ્યકત કરે છે. ફેસ્ટિવ હોલીડેઝ ની સેવામાંફ્લાઇટ બુકિંગ, ટૂર પેકેજ, હોટેલ બુકિંગ, ક્રુઝ બુકિંગ, વિઝા, પાસપોર્ટ  સર્વિસીસ જેવી તમામ ટુર સર્વિસીસ ઉપલબ્ધ છે  ફેસ્ટિવ હોલીડે ના કોન્ટેક નંબર.. 97378 77779 / 97146 77779 પર સંપક કરવાનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.