સૌપ્રથમ ગળણીમાં બાસમતી ચોખા લો. પાણી નાંખી આ ચોખાને સારી રીતે ધોઈ લો અને તેમાંથી સમગ્ર પાણી કાઢી લો.હવે આ ચોખાને પ્લેટમાં કાઢી 10 મિનિટ માટે સૂકાવા દો. આ દરમિયાન એક પૅન ગરમ કરી તેમાં તજ નાંખો.પછી એલચી અને લવિંગ. 2 મિનિટ માટે તેમને ફ્રાય રોસ્ટ કરો કે જ્યાં સુદી તેમનો રંગ ન બદલાઈ જાય.હવે તેમને મિક્સી જારમાં નાંખો.આ મસાલાઓને સારી રીતે વાટી ઝીણુ પાવડર બનાવી લો.સૂકાઈ ગયેલા ચોખા પર એક ટી સ્પૂન ગરમ મસાલો છાંટો.પછી હળદર અને મીઠું નાંખી આરામથી મિક્સ કરો.હવે ઘી મેળવી 10 મિનિટચ માટે સાઇડમાં મૂકી દો.તે પછી પૅનમાં તેલ ગરમ કરો. હવે તેમાં કાજૂ અને કિશમિશ નાંખો.હળવા ભૂરા થવા સુધી તેમને સેકો.તેમને બાઉલમાં કાઢી મૂકી દો.હવે બચેલા તેલમાં તજ પાન નાંખો.હવે કચડેલું આદુ હળવેથી મેળવો.હવે બહુ ધ્યાનથી મેરનૅટિક કરેલા ચોખા મિક્સ કરો, હલાવો.પછી 3 કપ પાણી નાંખી ઢાંકણ ઢાંકી દો.મિનિટ માટે ધીમી આંચ પર પાકવા દો પછી ઢાંકણુ હટાવી ખાંડ મેળવો સારી રીતે મિક્સ કરો.ફરી એક વાર તેને ઢાંકી દો અને 10 મિનિટ સુધી પાકવા દો.જ્યારે તે એક વાર પાકી જાય, તો તેમાં ડ્રાય ફોસ્ટ ડ્રાય ફ્રૂટ્સ મેળવો.પછી તેમને બાઉલમાં કાઢી ગરમાગરમ પિરસો.
Trending
- EXCLUSIVE : રાજકોટમાં લાયસન્સ કૌભાંડનું ભૂત ધુણ્યું : ડ્રાયવિંગ ટેસ્ટ આપ્યા વિના લાયસન્સ કાઢી આપવાનો દાવો
- ‘ઇમોશનલ ઈટિંગ’ શરીરને રોગોનું ઘર બનાવી શકે છે
- સૌરાષ્ટ્રભરના નાના-મોટો પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટોને એક પ્લેટફોર્મ પર લાવવાનો ઉદેશ્ય: કેતન મહેતા
- મજબૂરીથી ભિક્ષાવૃત્તિ કરનાર દીકરીને ભણી ગણીને પગભર થવા ની “મહેચ્છા”
- બહુમાળીમાં જાતિના દાખલા માટે વધારાના ત્રણ ટેબલ અને કોમ્પ્યુટર મુકાયા
- ટૂંક સમયમાં લોન્ચ થશે નવી itel સ્માર્ટવોચ યુનિકોર્ન, જેને ગળામાં નેકલેસની જેમ પહેરી શકાશે
- EDએ કેજરીવાલ અને AAP વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી
- રાજકોટ કેન્સર સોસાયટીમાં બાળકોમાં થતાં કેન્સરની રાહત દરે અપાતી સારવાર