Abtak Media Google News

Advertisement

આજે અમે તમને જે બતાવા માટે જઈ રહ્યા છીએ તે તમે ક્યારેય નહીં જોયું હોય… આ વાત છે બ્રાઝિલના એક બ્રિજની…

આ બ્રિજ પર 245 લોકો એકી સાથે દોરડા બાંધી અને બ્રાઝિલના આ પુલમાં રેકોર્ડ બનાવા માટે પડ્યા.. આ દુનિયાનો સૌથી મોટો સ્ટંટ છે. 245 સ્ત્રીઓ અને પુરુષો એકી સાથે 30 મીટરના ઊચા બ્રિજ પર થી બંજી જમ્પિંગનો આનંદ માન્યો હતો…

આ સ્ટંટને ગીનીશ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ માન્યતા પ્રાપ્ત થઈ ગઈ છે. એપ્રિલ 2016 માં 149 લોકોએ સાથે મળી આ રેકોર્ડ કર્યો હતો જો કે ત્યારબાદ અત્યારે 245 લોકો એ એક સાથે આ કરતબ કરી ને તે રેકોર્ડ ને તોડી પડ્યો છે અને એક નવો રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે.

બંજી જમ્પિંગ એક સાહસિક રમત છે જેમાં એક નયલોનના દોરડાથી બાંધીને લોકો ઊચાઇ પર થી કૂદકો લગાવતા હોય છે અને પછી ક્યાએ સુધી હવા માં ઉછ્ળ્તા રહે છે આ એક ખૂબ અદ્ભુત રમત છે જેની મજા કોઈ સાહસિકજ લઈ સકે છે નબળા રદય વાળા લોકોનું આ કામ નથી..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.