ઇટલીના વાલેંટીનો તલુટોએ પોતાને HIV સંક્રમિત હોવાની જાણકારી બાદ ઇરાદાપૂર્વક ૫૩ મહિલાઓ સાથે અસુરક્ષિત જાતીય સંબંધ બનાવ્યા. ૫૩માંથી ૩૦ મહિલાઓ પણ હવે HIVથી સંક્રમિત થઈ ગઈ છે. તાલુટોએ મહિલાઓ સાથે બનાવેલા અસુરક્ષિત સંબંધોના કારણે ત્રણ પુરુષ અને એક બાળક પણ HIVની ઝપેટમાં આવી ગયા છે. તાલુટો વર્ષ 2006થી HIV સંક્રમિત છે. 53માંથી એક યુવતી સાથે જ્યારે તેમનો સંબંધ શરૂ થયો ત્યારે તેની ઉંમર માત્ર 14 વર્ષની હતી. સંબંધ બનાવવા દરમિયાન જ્યારે કોઈ મહિલા તેમને કોન્ડોમનો ઉપયોગ કરવા કહેતી ત્યારે તેઓ કોન્ડોમથી એલર્જી હોવાની વાત કહેતો હતો. તાલુટો મહિલાઓ સાથે સંબંધ બનાવવા માટે સોશિઅલ નેટવર્કીંગ અને ડેટિંગ સાઇટ પર પોતાને ‘હાર્ટી સ્ટાઇલ’ નામે રજૂ કરતો હતો.
Trending
- અગરબત્તીમાંથી નિકળતો ધુમાડો સિગારેટના ધુમાડા કરતા પણ ખતરનાક
- ચૂંટણીનો થાક હજુ ઉતરતો નથી: જનરલ બોર્ડમાં 14 કોર્પોરેટરો ગેરહાજર
- સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશમાં વિલંબ: હેલ્પ ડેસ્ક ક્યારે શરૂ થશે?
- Infinix ગેમિંગ જગતમાં ધૂમ મચાવા તૈયાર…
- વાજડી સબસ્ટેશન ખાતે જેટકોના અદ્યતન ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન
- “સુપર” સંતાનની લ્હાયમાં બાળકો પાસેથી વેકેશનની મજા છીનવાય
- જામનગરના રામોલીયા પરિવારે સમજમાં અનોખો દાખલો બેસાડ્યો
- જાપાનની સંસદે શુક્રવારે દેશના સિવિલ કોડમાં મોટો સુધારો પસાર કર્યો