Abtak Media Google News

 બાલાસિનોર સમાચાર

Website Template Original File 15

Advertisement

બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં  સ્મશાનની બાજુમાં આવેલ ખુલ્લી ઘુમટીમાં કેટલાક ઇસમો પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમી રહ્યા હતા . 52  પત્તા તથા  રોકડ રૂપિયા ૨૬૨૦/- સાથે તમામ આરોપીઓ મળી  આવ્યા હતા . રોકડ રૂા.૧૦૦૦૦/- તથા મોબાઇલ નંગ ૦૪ ની કિમત રૂ.૨૦૦૦૦/-   મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડયા હતા .

આરોપીઓનાં નામ:

કિરણભાઇ , મોતીભાઇ  ભરવાડ ,  હિતેશકુમાર  ચૈાહાણ ,  વિશાલભાઇ  મકવાણા , જગદિશભાઇ  કટારીયા ર

વોન્ટેડ આરોપીઓના નામ:

જગદિભાઇ  ચૈાહાણ , હેમંતભાઇ  ચૈાહાણ , રણજીતભાઇ ,  સુરેશભાઇ ,  અરવિદભાઇ  મહેરા , કલ્પેશભાઇ  ચૈાહાણ, અશોકભાઇ

દીપક ઠાકોર

 

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.