Abtak Media Google News

મહેસાણા સમાચાર

Mahesana

શ્રાવણ માસમાં ગામેગામ હર હર મહાદેવની પૂજા અર્ચના થઈ રહી છે ત્યારે ગોજારીયામાં શકુનિઓ જુગાર ખેલી રહ્યા છે ત્યારે પોલીસે શકુનિઓનો ખેલ બગાડ્યો  હતો .

મહેસાણા તાલુકાના લાંગણજ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ કે .ઑ .રબારી દારૂ જુગાર તેમજ. આસામાજિક પ્રવૃત્તિઓ પર સખત નજર રાખીને સખત પગલાં લઈ રહ્યા છે ત્યારે ખાનગી બાતમી મળી હતી કે ગોજારીયા ગામે મેઉ ત્રણ રસ્તા પાસે.
આવેલ એન બી કોમ્પ્લેક્સ માં સાઈ ડીઝલ નામ ની ઓફિસમાં જુગારની પ્રવૃત્તિ ચાલી રહી છે જે બાતની ના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે .ઓ .રબારી પોલીસ સ્ટાફ સાથે રાખી પોલીસ ના માણસો એ ખાનગી બાતમી લઈ રેડ કરી 11 સકુની જુગારીયા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી .

આરોપીઓમાં પ્રજાપતિ રિતેશ, નટુ નીલકંઠ ,વિલા માણસા ,પટેલ રિતેશ, પ્રવીણ ચાવડા, જયરામ પથુજી, પટેલ વિરાજ ,હર્ષદ પાઠક ધાર્મિક ,કૌશિક સુથાર, ઉમંગ દિલીપ, રાવળ મિતેશ ,ચંદુ ગોજારીયા. પ્રજાપતિ કિરણ રમેશ મુલસણ. પટેલ રમેશ વિષ્ણુ કુકરવાડા જોષી નયમેશ વાસુ. ખરણા તેમજ મુદ્દા માલ રોકડ રકમ 38,700 તેમજ મોબાઇલ નંગ 12 કિંમત રૂપિયા ૫૪ હજાર તથા ટુ વિલર નંગ ત્રણ રૂપિયા એક લાખ 30 હજાર. ફોરવીલર. બે. એની કિંમત છ લાખ રૂપિયા તેમજ ગંજી પાના સહિતના મુદ્દા માલની કુલ રકમ રૂપિયા 8 લાખ 22,700 કબજે કરી લાગણી જ પોલીસે વધુ કાર્યવાહી આગળ ચલાવી રહી છે.

 કિશોર ગુપ્તા

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.