Abtak Media Google News

ગુજરાત સમાચાર

પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાઈ શકે તેવા અહેવાલ આવ્યા હતા જે અંગે કોંગ્રેસ પ્રદેશ નેતા અર્જુન મોઢવાડિયાનો સોશિયલ મીડિયા પર મોટો ખુલાસો કર્યો છે . આધારભૂત વગરના મારા સમાચાર ચાલી રહ્યા છે. હું કોંગ્રેસમાં છું અને ચૂંટાયેલો ધારાસભ્ય છું.

Advertisement

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.