Abtak Media Google News

ધન

શરીરમાં થાક, કંટાળો અને બેચેની રહે. આરોગ્‍ય નરમગરમ રહે. મન ચિંતાથી વ્‍યાકુળ રહે. પ્રવાસ યાત્રા મોકૂફ રાખવાની ગણેશજીની સલાહ છે. સંતાનોના પ્રશ્‍ને ચિંતા…

મકર

ગણેશજી આપને નકારાત્‍મક વિચારોથી દૂર રહેવા અને ખાનપાન ૫ર ધ્‍યાન રાખવાની સલાહ આપે છે. ઓચિંતો ધનખર્ચ થાય, સારવાર પાછળ ખર્ચ થવાની પણ સંભાવના છે. વેપારમાં…

મેષ

સ્‍વભાવમાં ઉગ્રતા અને જિદ્દી૫ણા ૫ર સંયમ રાખવાની ગણેશજી સલાહ આપે છે. શારીરિક, માનસિક અસ્‍વસ્‍થતા અનુભવશો. વધુ ૫રિશ્રમના અંતે ઓછી સફળતાથી નિરાશા ઉ૫જે….

મિથુન

નવી યોજનાઓને અમલમાં મૂકવા માટે શુભ દિવસ હોવાનું ગણેશજી કહે છે. નોકરિયાતો અને વેપારીઓને ઉ૫રી અધિકારીઓ તેમજ સરકાર તરફથી મહેનતનું ખૂબ સારું વળતર મળશે….

તુલા

ગૃહસ્‍થજીવનમાં સુખ અને આનંદની પ્રાપ્તિ થશે આવક વૃદ્ઘિના યોગ છે. ઓફિસ વ્‍યવસાયના ક્ષેત્રે અનુકૂળ વાતાવરણ રહે. બઢતી મળવાના સંકેત મળે. કુટુંબીજનો અને…

કન્યા

આજે આપને અહમના કારણે કોઇ સાથે વિખવાદ થવાની શક્યતા છે. શારીરિક અને માનસિક ચિંતા સાથે આજનો દિવસ ૫સાર થાય. સ્‍વભાવમાં ઉશ્‍કેરાટથી કામ બગડવાની શક્યતા રહે….

મીન

રોજિંદા કાર્યો વિના અવરોધે પાર ૫ડશે. ઘરમાં સુખશાંતિનું વાતાવરણ રહે. સ્‍વભાવમાં ઉગ્રતા રહે જેથી વાણી અને વર્તનમા સંભાળીને કામ કરવાની ગણેશજીની સલાહ છે….

કુંભ

પ્રણય, રોમાંસ, પ્રવાસ પર્યટન અને મનોરંજન આપના આજના દિવસનો એક હિસ્‍સો બની રહેશે. કુટુંબીજનો અને મિત્રો સાથે ક્યાંક ભોજન લેવા જવાનું થાય. ઉત્તમ…

વૃશ્વિક

ગણેશજીની કૃપાથી આપના તમામ કાર્યો સરળતાપૂર્વક પાર ૫ડતા જણાય. ગૃહસ્‍થજીવનમાં આનંદ અને સંતોષ અનુભવશો. આરોગ્‍ય સારું રહેશે. સમાજમાં માન પ્રતિષ્‍ઠા…

સિંહ

આજે કોઇપણ કામ અંગે આત્‍મવિશ્વાસ સાથે ત્‍વરિત નિર્ણય લઇ શકશો. પ‍િતા તેમજ વડીલવર્ગનો સાથ સહકાર મેળવશો. સામાજિક પ્રતિષ્‍ઠામાં વધારો થશે. આપના સ્‍વભાવમાં…

કર્ક

ગેરસમજ અને નકારાત્‍મક વલણ આપના ચિત્તમાં ગ્‍લાનિનો ભાવ પેદા કરશે. આરોગ્‍યમાં ખાસ કરીને આંખની તકલીફ થાય. ૫રિવારના સભ્‍યો સાથે મનદુ:ખ થાય. કામ અંગે…

વૃષભ

આપ દરેક કાર્ય દૃઢ આત્‍મવિશ્વાસ અને મક્કમ મનોબળ સાથે કરી તેમાં સફળતા મેળવશો. પિતા કે પૈતૃક સં૫ત્તિથી લાભ થાય. સરકારથી અથવા તેની સાથેના આર્થિક વ્‍યવહારથી..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.