અઢકળ શીક્ષાની પ્રાપ્તિ કરવાંની ઈચ્છા ધરાવો છો ?? બસ ખાલી ગુરૂવારે કરો આ ઉપાય

Education-astrology
Education-astrology

જે વ્યક્તિને ગ્રહોની પીડા સતાવી રહી હોય તે નિયમિત રીતે જો ગૌ માતાની સેવા કરે તો પણ તેના સંકટ દૂર થઈ જાય છે. જેમની કુંડળીમાં ધન અથવા મીન લગ્ન હોય અથવા તો જેની કુંડળીમાં ગુરુની મહાદશા કે અંતરદશા ચાલતી હોય તેણે રોજ સવારે ગાય માતાની પૂજા અને દર્શન કરવા જોઈએ.ગાયની સેવા કરનારને ધન,સમૃદ્ધિ, પુત્ર અને શિક્ષા પણ પ્રાપ્ત થાય છે.

બૃહસ્પતિને પ્રસન્ન કરવા માટે ગુરુવારે ગાયને ગોળ રોટલી ખવડાવવી, કન્યાઓને ભોજન કરાવવું. આ ઉપાય કરવાથી લગ્નમાં આવતી બાધાઓ દૂર થાય છે. ગુરુ સંબંધિત સમસ્યાઓ દૂર કરવા ગુરુવારનું વ્રત કરવું અને મંદિરમાં ગાયના ઘીનો દીવો કરવો.