Abtak Media Google News

આજે દેશ ભરમાં ૬૯મો ગણતંત્ર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસરને ખાસ બનાવવા માટે અત્યરે બધી સ્કૂલ , કોલેજો તેમજ વિવિધ જગ્યાએ ધ્વજ વંદન કરવામાં આવશે. આ અવસર પર રાજપથ પર વિવિધ પરેડ કરવામાં આવશે. ત્રણ સેનાઓ દ્વારા પરેડમાં સેન્ય પ્રદર્શન રજૂ કરશે.

આ વખતે ગણતંત્ર દિવસના પરેડમાં આસિયાન દેશના પ્રમુખ મુખ્ય મહેમાન બન્યા છે. આસિયાય દેશના 10 પ્રમુખ દિલ્હી આવી પહોંચ્યા છે. ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આસિયાનના દેશોના વડાઓએ મુલાકાત કરી હતી. દિલ્હી ખાતે 69માં ગણતંત્ર દિવસને લઇને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.