Abtak Media Google News

ધોરાજી પોલીસ મથકે થી મળતી વિગત મુજબ ધોરાજી તાલુકા ના સુપેડી ગામ પાસે એક મોટરકાર માંથી અંદાજે સાતસો પચાસ લીટર દેશીદારૂ પકડાયો હતો.

Screenshot 20180209 085048અને જુનાગઢ નો બુટલેગર મોટરકાર સ્થળ પર મુકીને ફરાર થઈ ગયો ધોરાજી માં કદાચ આટલો દેશી પકડાયો હશે તેવી પહેલી વાર હશે દેશીદારૂ કિમત 15000 અને એકલાખ મોટરકાર કુલ મુદ્દામાલ એકલાખ પંદર હજાર નો મુદ્દામાલ કબ્જે કરી વધું તપાસ ધોરાજી પોલીસ ચલાવી રહી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.