Abtak Media Google News

અવાર-નવાર ગોળીબારની ઘટનાઓી ચિંતીત ટ્રમ્પ સરકારનો નિર્ણય

અમેરિકામાં અવાર-નવાર ગોળીબારી લોકોનો જીવ જાય છે. શાળાઓ અને સડકો પર ગોળીબારના બનાવો વધતા જાય છે. તાજેતરમાં જ ફલોરીડાની શાળામાં સેમી ઓટોમેટીક રાયફલ લઈને ઘુસેલા માા ફરેલ શખ્સે આડેધડ ફાયરીંગ કરી ૧૭ લોકોના મોત નિપજાવ્યા હતા. આ ગમખ્વાર ઘટના બાદ ડોનાલ્ડ ટ્રમ્પે હયિારો આપતા પહેલા વ્યક્તિનું ભૂતકાળ તપાસવાની તૈયારી દર્શાવી છે.

અમેરિકામાં ગન કલ્ચર વિશ્ર્વમાં સૌી વધુ પ્રમાણમાં જોવા મળે છે. અમેરિકામાં ઘરે-ઘરે બંદૂક છે તેવું કહીઓ તો પણ તેમાં અતિશયોક્તિ ની. અનેક વખત વૈશ્ર્વિક સમાજ તેમજ ખૂદ અમેરિકન સરકાર ગન કલ્ચર અંગે ચિંતા વ્યકત કરી ચૂકી છે. માટે હવેી કોઈ વ્યક્તિને બંદૂક આપતા પહેલા તેનું ભૂતકાળ તેમજ માનસિક સ્િિત તપાસવા માટે સરકાર યોજના ઘડી કાઢશે તેવી શકયતા છે.

તાજેતરમાં ફલોરીડામાં યેલા હયિારકાંડ બાદ ટ્રમ્પ સરકારની નીતિ વિરુધ્ધ વિરોધનો વંટોળ ઉઠયો હતો. બહોળી સંખ્યામાં વિર્દ્યાીઓએ વ્હાઈટ હાઉસ બહાર ધરણા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. અગાઉ ઓકટોમ્બર મહિનામાં યેલા ગોળીબાર બાદ ટ્રમ્પ સરકારે બંદૂક ખરીદવા ઈચ્છતા વ્યક્તિની સ્િિત તપાસવાની ઈચ્છા વ્યકત કરી હતી. જો કે, અવાર-નવાર આવી લોહીયાળ ઘટનાઓ બનવા છતાં આજ સુધી અમેરિકામાં કોઈપણ સરકારે બંદૂક કલ્ચરને નાવા માટે અસરકારક પગલા લીધા ની.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.