Abtak Media Google News

 ધોરાજી નાં સ્થાનિક એવાં અ.ના. સોંદરવા એ આજરોજ ધોરાજી ઉપલેટા નાં ધારાસભ્ય વિરોધ માંડવો ખોડયો

Vlcsnap 2018 03 05 13H46M58S90ધોરાજી ઉપલેટા ની ધારાસભાની ચુંટણી અને નગરપાલિકા ચુંટણી માં હેમખેમ રીતે ચુંટણી પતી ગઈ અને બન્ને માં કોંગ્રેસે જીત નો સ્વાદ ચાખ્યો હતો પણ ગતરોજ રાત્રે ધારાસભ્ય વિરોધ પોસ્ટર લગાવ્યા હતા અને આજરોજ અ ના સોંદરવા એ ધારાસભ્ય વિરોધ મોરચો માંડી ને ધોરાજી સ્થિત ધારાસભ્ય ની સ્ટેશન રોડ પર આવેલ ઓફીસ ની બાજું માં જ પ્રતિક ઉપવાસ અ ના સોંદરવા એ શરૂ કરી દીધાં છે.

Vlcsnap 2018 03 05 13H46M33S253અને ધારાસભ્ય હાય હાય હાય અને ધારાસભ્ય નાં રાજીનામા ની માંગણી સાથે આવેદનપત્ર આપવાની તથા અનેક આક્ષેપ સાથે ધારાસભ્ય ની ઓફીસ બાજું માં જ પ્રતિક ઉપવાસ ની છાવણી રાખવામાં આવેલ અને પોતાના સમર્થકો સાથે પ્રતિક ઉપવાસ પર બેસી ગયા છે અ ના સોંદરવા જોવાનું એ રહયું કે આગળ આ પ્રતિક ઉપવાસ ક્યા સુધી ચાલશે અને આના પડઘા ક્યા સુધી પડશે……!

Vlcsnap 2018 03 05 13H46M47S234

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.