Abtak Media Google News

મુંબઈ પોલીસના એન્કાઉન્ટર સ્પેશિયલિસ્ટ IPS ઓફિસર હિમાંશુ રોયએ આત્મહત્યા કરી લીધી છે. જાણકારી મુજબ શુક્રવારે તેઓએ પોતાની સર્વિસ રિવોલ્વરથી પોતાને ગોળી મારી દીધી હતી. પોતાના સરકારી નિવાસસ્થાને જ શુક્રવારે બપોરે લગભગ 1-40 વાગ્યે તેઓએ પોતાને ગોળી મારી આત્મહત્યા કરી.Big 346385 1417085907

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.