ઈન્ડિયન રિયાલિટી સિગિંગ શો ‘ઈન્ડિયન આઈડોલ’ની ગ્રાન્ડ ફિનાલે મા ડૉ. ગુલાટી એટલે કે સુનીલ ગ્રોવર જજીસ તથા સ્પર્ધકો સાથે મસ્તી કરતો જોવા મળે છે. સુનીલ ગ્રોવર રિંકુભાભી બનીને પણ આવે છે. નવાઈની વાત એ છે કે ‘ઈન્ડિયન આઈડોલ’ની ગ્રાન્ડ ફિનાલેમાં કપિલ શર્મા જોવા મળતો નથી. કપિલ શર્મા સાથેના ઝઘડા બાદ સુનીલ ગ્રોવરનું ટીવી પરનું આ પહેલું પર્ફોમન્સ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ચોક્કસ નિર્ણય પર ના આવી શકો અને કેટલીક બાબત છોડી ના શકો
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ
- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાડે મુકાવી દેવાની લાલચ આપી રેલનગરના પ્રૌઢ સાથે કારની છેતરપિંડી