Abtak Media Google News

પ્રોટોન થેરાપી આશાનું કિરણ બની શકે: અમેરિકામાં થયું સંશોધન

ફેફસાના કેન્સરના ભોગ બન્યા છો ? તો પ્રોટોન થેરપી આશાનું કિરણ બની શકે. અમેરીકામાં થયું છે. સંશોધન.

યુનિવર્સિટી ઓફ ટેકસાસના કેન્સર સેન્ટરમાં ફેફસાના કેન્સરના દર્દીઓ પર પ્રોટોન થેરાપીના ટેસ્ટ કરાયા હતા. તેમાં સંશોધકોને સફળતા મળી હતી. ઉલ્લેખનીય છે કે અન્ય વૈકલ્પિક થેરાપીની સાઈડ ઈફેકટ છે. તેનાી દર્દીને વાળ ઊતરી જવાની (મહિલા દર્દી હોય તો પણ) તકલીફ રહે છે. કેન્સરની સારવારમાં રેડિએશન થેરાપી ઉપલબ્ધ છે પરંતુ તેની આડઅસર

ફેફસાના કેન્સરમાં અકસીર સારવાર પ્રોટોન થેરાપી છે શું

અમેરીકાની ટેકસાસ યુનિવર્સિટીના વિજ્ઞાની જો ચેંગે ફેફસાના કેન્સરમાં અકસીર સારવાર પ્રોટોન થેરાપીની શોધ કરી છે. આઈએમપીટી જે પ્રોટશેન થેરાપીની મોસ્ટ એડવાન્સ્ડ ફોર્મ છે.

તે સ્કેનિંગ બીમ ટેકનોલોજી પર આધારીત છે. ઉલ્લેખનીય છે કે મલ્ટી ડિસ્પ્લિનરી કેન્સર સિમ્પોસીયમ ૨૦૧૭માં જો ચેંગનું આ મહત્વનું સંશોધન રજૂ કરાયું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.