Abtak Media Google News

વસંતઋતુ શરુ થતાં દિવસો લાંબા થવા લાગે છે. સૂર્ય વહેલો ઉગવા લાગે છે. અને મોડો આથમે છે. આથી વૃક્ષોને વધારે સૂર્યપ્રકાશ મળે છે.

1 તડકો વધવાથી હવા પણ ગરમ બને છે. વૃક્ષો આ બદલાવ અનુભવે છે. અને વધારે સક્રિય બને છે.

2તરત કળીઓ બંધાવા લાગે છે ને ડાળ ડાળ પર ટચૂકડાં પોપટી-લીલાં, કૂણાં-કૂણાં પાંદડાં ફૂટવા લાગે છે

3અને પાનખરમાં હાડપિંજર જેવું થઇ ગયેલું વૃક્ષ પાંદડા ફૂટવાી વળી ઘટાદાર બની જાય છે.

5 વળી, પાંદડા સૂર્યપ્રકાશમાંથી વૃક્ષ માટે ખોરાક બનાવવા લાગે છે, આમ, આ ચક્ર સતત ચાલતું રહે છે.

4

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.