Abtak Media Google News

વોર્ડ નં.૯માં આવેલા ઉત્સવ પાર્કમાં રી કાર્પેટ પેવર કામનો પ્રારંભ ગુજરાત મ્યુનિસિપલ ફા. બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી તેમજ પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજના હસ્તે તેમજ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી સ્ટે.કમીટી ચેરમેન પુષ્કર પટેલ વિક્રમ પુજારા કોર્પોરેટર ‚પાબેન શીલુ, શીલ્પાબેન જાવીયા, જયસુખ કાથરોટીયા તેમજ મહામંત્રી આશીષ ભટ્ટ કમલેશ શર્માની ઉપસ્થિતિમાં પેવર કામનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતુ.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.