Abtak Media Google News

પાણીનો ગુણધર્મ છે- ઢાળ તરફ વહેવું.

Advertisement

Jhallong River Camp 1 1024ઉંચા ઉંચા પહાડો અને ટેકરીઓ પરથી વરસાદનું પાણી નીચે તરફ વહે છે.22 1પહાડો પરનો બરફ પીગળે છે ત્યારે એનું પાણી પણ નીચે તરફ વહે છે.

1 45ખળ ખળ, કલ કલ વહેતાં ઝરણાંય એમાં ભળે છે,- આમ, આ બધું પાણી ભેગું થતું જાય છે અને નદી બને છે.

P1Big3796Regp4Hgfld1Sq810Gu3નદી પહાડોમાંથી નીકળી, મેદાનપ્રદેશોમાંથી પસાર થઇને છેવટે દરિયામાં મળે છે.

Oceanનદી પહાડોમાં વહે ત્યારે સાંકડી અને વેગીલી હોય છે.

Englishman Rvમેદાન પ્રદેશ આવતાં એનો પટ પહોળો થાય છે અને વેગ ઘટે છે.

Riverofwords

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.