Abtak Media Google News

રાજકોટ માર્કેટીંગયાર્ડ માં યુરોપીયન યુનિયન ગવર્મેન્ટ ડેલીગેશન યાર્ડની મુલાકાતે આવ્યુ હતું.આ ડેલીગેશન માર્કેટીંગયાર્ડમાં આવતી જણસી તલના પેરામીટરનો અભ્યાસ કર્યો હતો. વ્યવસ્થા,લાઈવ ઓક્શન ખેડૂતોને માલ વેચાણના દિવસે જ નાણાની ચુકવણી સુવિધા જાણીને પ્રભાવિત થયા હતા.

વિઝીટ દરમ્યાન માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, વેપારી ડીરેક્ટર્સ સંદિપભાઇ લાખાણી દિલીપભાઇ પનારા ,ધવલ એગ્રીના પ્રતિનિધિ જયભાઇ ચંદારાણા ઉપસ્થિત રહ્યા હતા,તેમજ માર્કેટીંગ યાર્ડ ના સેક્રેટરી  બી.આર.તેજાણી દ્વારા પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.