Abtak Media Google News

ફેઇસ કોમ ફેન કલબ આયોજીત કાર્યક્રમને અદભુત સફળતા

શહેરના સુચક રેડક્રોઇ હોલ ખાતે ફેશ કોમ ફન કલબ દ્વારા ‘યહા મૌન બોલતા હૈ સબ કુછ’ સેમનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માત્ર ફેસના હાવભાવથી વાત ચીત થઇ શકે તેવી ભાષાનો આવીસ્કાર કરનાર ડો. શરદ ગાંધી અને ભરત ગાંધી એ અબતક સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આ ભાષા દુનિયામાં માત્ર અમે બે જ જાણીએ છીએ. આ ભાષા આવીસ્કાર કરવામાં અમારે ૧૦ વર્ષનો સમય લાગ્યો છે અને અમે આ ભાષા દ્વારા પ્રખ્યાત ટીવી ચેનલ અને સંસ્થાઓમાં આશરે ૧પ૦૦  જેટલા કાર્યક્રમો આપી ચુકયા છીએ. ફેઇસથી થતાં હાવભાવની ભાષા મુંગા બહેરા લોકો માટે આશીર્વાદ સમાન છે અને અમારી ઇચ્છા છે કે આ ભાષાનો વ્યાપ જન જન સુધી પહોંચે અને સાથે સાથે લોકોને આર્થિક ફાયદો પણ થઇ શકે એવી યોજના લઇ ને રાજકોટમાં સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે અને અમોને આશા છે કે આ આવનારા વર્ષોમાં અમારી ભાષાનો ઉપયોગ લાખો લોકો કરતાં થશે.

A-Face-Com-Seminar-Was-Organized-To-Understand-The-Conversation-With-Only-Facial-Expressions
a-face-com-seminar-was-organized-to-understand-the-conversation-with-only-facial-expressions
A-Face-Com-Seminar-Was-Organized-To-Understand-The-Conversation-With-Only-Facial-Expressions
a-face-com-seminar-was-organized-to-understand-the-conversation-with-only-facial-expressions

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.