Abtak Media Google News

રાજકોટ જિલ્લાના ધોરાજી માં આવેલ કૈલાશ નગર વિસ્તાર નાં ખુણે કોઇ કારણસર ભંગાર ની કેબીનમાં આગ લાગી હતી. આગની જાણ ફાયરબ્રિગેડને કરાતાં તાત્કાલિક ફાયરબ્રિગેડ ની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી ને આગ કાબુમાં લેવાની પ્રત્યન કર્યો હતો.

Screenshot 9 2
ધોરાજીમાં આવેલ કૈલાશ નગરમાં ભંગારની કેબીનમાં લાગી ભીષણ આગ 4

પરંતુ આગ કાબુમાં આવે તે પહેલા જ કેબીન ખાખ થઈ ગઈ હતી. સદ્દનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની થઈ નથી.

Screenshot 8 1
ધોરાજીમાં આવેલ કૈલાશ નગરમાં ભંગારની કેબીનમાં લાગી ભીષણ આગ 5
Screenshot 6 2
ધોરાજીમાં આવેલ કૈલાશ નગરમાં ભંગારની કેબીનમાં લાગી ભીષણ આગ 6

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.