Abtak Media Google News

નાના બાળકોના માતા પિતાને હોય કે બધા ખેલૈયા કરતા તેનું બાળક કઈક અલગ લાગે અને તેના માટે થઈને નવરાત્રી અગાઉ જ ઘણી બધી તૈયારીઓ કરતા હોય છે ત્યારે એક નાના છોકરાની લાઈટિંગ વાળી ટોપી સૌ કોઈને તેના તરફ આકર્ષતી હતી.એ ટોપીમાં લાઈટિંગ સાથે કચ્છી વર્કની ડિઝાઇન હતી જે ફૂમકા અને આભલાથી શણગારેલી હતી.એ ટોપીની માથે મોર હતો જે ટોપીની સુંદરતામાં ચાર ચાંદ લગાવતો હતો. કચ્છી વર્કના કેડિયામાં સજ્જ આ નાનો ખેલૈયો સૌના મનને મોહિત કરતો હતો અને ગરબાની મોજ માણતો હતો.

Whatsapp Image 2023 10 20 At 9.55.02 Pm Whatsapp Image 2023 10 20 At 9.55.05 Pm Whatsapp Image 2023 10 20 At 9.55.05 Pm 1 Whatsapp Image 2023 10 20 At 9.55.04 Pm Whatsapp Image 2023 10 20 At 9.55.04 Pm 2 Whatsapp Image 2023 10 20 At 9.55.04 Pm 1 Whatsapp Image 2023 10 20 At 9.55.03 Pm 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.