Abtak Media Google News

ભારતની સ્વાદ પ્રિય પ્રજા ચા પાણી ઠંડા પીણા સાથે કંઈક ને કંઈક કટક બટક કરવાના શોખીન છે ભારતમાં અત્યારે ચા પાણી સાથે વિવિધ પ્રકારના નાસ્તા પીરસવામાં આવી રહ્યા છે હીલ્ટોમાં મસાલેદાર કારી કાજુ પાપડ અને બાફેલા ઈંડા સાથે સાથે પકોડા અને મુંબઈમાં પટિયાલા પેગ સાથે વિવિધ વસ્તુઓ પીરસવામાં આવે છે કેરળમાં કલ્લુ પપ્પુ ના ચટાકેદાર મસાલા સાથે કેકડા વિવિધ પ્રકારની મચ્છી ચોખા વઘાર સાંભર પીરસવામાં આવે છે

નાસ્તાનું ખૂબ જ મહત્વ રહ્યું છે જાપાન અને કોરિયન ઠંડા પીણા અને નાસ્તાની વિવિધ વાનગીઓસ્વાદની સાથે-સાથે આરોગ્યની જાળવણી નું પણ મહત્વ રાખે છે,હવે પૌષ્ટિક નાસ્તાઓ માં દરિયાઇ વનસ્પતિ ના વ્યંજનોનો ઉમેરો થઈ રહ્યો છે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામને બજેટમાં તામિલનાડુના દરિયાકાંઠે સિવિ ડ પાર્ક બનાવવાની જાહેરાત કરીને દરિયાઇ વનસ્પતિ સંવર્ધન અને તેના ઉપયોગ માટે દરવાજા ખોલી દીધા છે અત્યારે ભારતમાં સીધેસીધું વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરવાનો કોઈ રિવાજ નથી પરંતુ આવનાર દિવસોમાં શરીર અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ આરોગ્યપ્રદ જેવા દરિયાઇ વનસ્પતિ ને હળવા નાસ્તા તરીકે આપણે સૌ ઝમતા થઈ જશું.

દેશમાં ઘણા લોકો દરિયામાં ઉત્પન્ન થતા કાળા લીલા રંગના નુરી ત્રીપલ જાપાનમાં ખુરશીમાં બેસાડીને ચિપ્સ ની જેમ તેને પીરસવામાં આવે છે જાપાનમાં દરિયાઇ વનસ્પતિનો ઉપયોગ સૌથી વધુ થાય છે ભારતમાં પણ હવે ભાત સાથે વિવિધ પ્રકારના નિવેદનો અને દરિયાઇ વનસ્પતિ નો ઉપયોગ શરૂ થશે સામાન્ય રીતે મીઠા અને ખારા સ્વાદના દરિયાઈ વ્યંજનો સવારમાં અને આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી સિદ્ધ થઈ રહ્યા છે જાપાનમાં તો દાયકાઓથી દરિયાઇ વનસ્પતિ નો ખોરાક તરીકે ઉપયોગ શરૂ થઈ ગયો છે ભારતમાં હવે દરિયાઈ વનસ્પતિના ઉપયોગ માટે દરવાજા ખુલી રહ્યા છે ભારત પાસે વિશાળ દરિયાકિનારો અને વિવિધ પ્રકારના દરિયાઇ વનસ્પતિના ભંડાર ભરેલા છે અત્યારે અહીં માત્ર મર્યાદિત પ્રમાણમાં લીલ નો ઉપયોગ થાય છે હજુ આ ક્ષેત્ર અકબંધ રહ્યું છે, અત્યારે આપણે બટેકાની વેફર , પોવા નું ચવાણું, સેવ મમરા ભુંગળા બટેટા ભજીયા ગાઠીયા જેવી વસ્તુઓની ચા પાણી સાથે જ્યાફત ઉઠાવી રહ્યા છીએ ભારતમાં દરિયાઈ જેવી ક ખોરાકની પ્રથા છે પરંતુ અત્યાર સુધી દરિયાઈ વનસ્પતિ નો ઉપયોગ થતો નથી દરીયામાં ઊગતી વનસ્પતિ ભરપૂર પોષક તત્વો અને શરીરના ખૂટતા દ્રવ્ય વિવિધ પ્રકારના વિટામીનથી ભરપૂર હોય છે જોકે બીજા વિશ્વયુદ્ધના સમયથી આ ક્ષેત્રમાં સંશોધન શરૂ થઈ ગયું છે 1949માં  વૈજ્ઞાનિક બેકરે સૌપ્રથમવાર વિવિધ પ્રકારના મસાલેદાર દરિયાઇ વનસ્પતિ ના વ્યનજનો બનાવવાનો વિચાર કર્યો હતો અને જાપાન અને યુરોપમાં આ પ્રથા શરુ થઇ હતી અત્યારે દરિયામાં ભરપૂર વનસ્પતિ સમૃદ્ધિ છે ભારતમાં પણ ઓરિસ્સાના ચિલિકા સરોવરમાં થતી વિવિધ વનસ્પતિઓ ના ખોરાક તરીકે ઉપયોગમાં લેવાની પ્રથા ભગવતી દેશમાં વિશાળ દરિયાકાંઠા અને જૈવિક સંપત્તિનું ભંડાર ભરેલો છે ત્યારે દરિયાની શાકાહારી પેદાશો તરીકે વિવિધ વનસ્પતિઓ નું સૂપ દાલ તળેલા અને શેકેલા નાસ્તા આવનાર દિવસોમાં આપણા મેનુ માં આવી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.