Abtak Media Google News

દિવાળીના તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે વેપારીઓ દ્વારા ફટાકડાનું ધુમ   વેચાણ કરવામાં આવી રહ્યું છે. ફટાકડાનું વેચાણ કરવા વેપારીને પોલીસ કમિશ્નર પાસેથી  લાયસન્સ અને મંજુરી  લેવી ફરજીયાત  છે.

Dsc 7879

ત્યારે સદર બજારમાં અનેક  દ્વારા લારી અને  પાથરણામાં ફટાકડાનું વેચાણ કરવામાં આવે છે.

Dsc 7877

સેફટીને નેવે મૂકી  દેવામાં આવે છે. ત્યારે તેનું વેચાણ અટકાવવા  આજે સદરબજાર   વેપારી  એસોસીએશન દ્વારા પ્ર.નગર પોલીસ કમિશ્નરને આવેદન આપવામાં આવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.