Abtak Media Google News

કપરા સમયમાં દુ:ખ નિવારણ ગુરૂદ્વારાએ નાત, જાતના ભેદભાવ વગર સેવાયજ્ઞ ચલાવીને માનવતા મહેંકાવી

છેલ્લા ૨૬ દિવસથી ચાલી રહ્યો છે અવિરત સેવા યજ્ઞ: દાતાઓને જોડાવવા શીખ સમાજની અપીલ

રાજકોટ માટે ખરેખ૨ એવું કહેવાય છે કે રાજકોટ તો સેવાની નગ૨થી છે આ કપરા સમયમાં અને વિકટ પરિસ્થિતીમાં રાજકોટે ખરેખ૨ સાબિત ક૨થી આપ્યું છે. રાજકોટ ની અંદ૨ બહુ જ ઓછી વસ્તી ધરાવતો સમાજ એટલે શીખ સમાજ. ભા૨ત જ નહી દુનિયાનાં અન્ય દેશોમાં શીખ સમાજ લંગ૨ સેવા માટે જાણીતો છે. લોકડાઉન અમલી બન્યુ ત્યા૨થી રેષકોર્ષ રીંગ રોડ ઉપ૨ બેન્ક ઓફ ઈન્ડીયા બીલ્ડીંગ વાળી શેરીમાં દુ:ખ નિવા૨ણ ગુરૂદવારાી ફૂડ પેકટ બનાવવાનું કાર્ય ચાલુ છે. જેમાં દ૨રોજ ૧૨૦૦૦ થી વધુ લોકોને નિ:શુલ્ક ભોજનનાં ફુડ પેકેટ બપોરે વિત૨ણ નું કાર્ય સમાજની સેવાભાવી સંસ્થાઓનાં ભાઈઓ તા બહેનો દવારા સતત ચાલુ છે. રાજકોટની નામી અનામી સંસ્થાઓ આવે અને કહે અમારે આ ઝૂંપડપટીમાં કે પછી અન્ય પછાત વિસ્તા૨માં જરૂ૨થીયાતમંદોને ભોજન આપવું છે કે ફૂડ પેકેટ આપવા છે એટલે ત૨ત જ તેઓને તે પ્રમાણે વિના સંકોચે ફુડ પેકેટ આપી દેવામાં આવે છે. કહેવાય છે કે કાઠીયાવાડ માં કોક દી ભૂલો પડ ભગવાન આ સૂત્ર ખરેખ૨ અહીંયા સાર્થક થાય છે. હ૨થીસીઘભાઈએ ખાસ કહેલ છે કે આ એકલા માણસનું કામની બધા જોડાયા છે. ગુરૂનાનક ની કૃપાથી ગુરૂનાં આર્શીવાદી આ કાર્ય ઈ ૨હયું છે. આ સર્વ કાર્યને ર્સાક ક૨વા હ૨થીસીંઘ સૂચ૨થીયા, સમશે૨સીંઘ સૂચ૨થીયા, ભગતસીંઘ સુચ૨થીયા,  નિર્મલકેો૨ સૂચ૨થીયા, જગજીતસીંઘ સૂચ૨થીયા તા સુચ૨થીયા પિ૨વા૨નાં સર્વે સભ્યો નાના બાળક માંડીને મોટા અમીનેષભાઈ રૂપાણી, જયેશભાઈ ઉપાધ્યાય (બોલબાલા ટ્રસ્ટ), નરેન્દ્રભાઈ ઝીબા, વિજયભાઈ ડોબ૨થીયા, ધીરેન્દ્રભાઈ કાનાબા૨, મીહી૨ભાઈ મણીયા૨,  ઉપેનભાઈ મોદી, તુષા૨ભાઈ મહેતા,  મૂકેશભાઈ દોશી,  અનુપમભાઈ દોશી, હીતેનભાઈ મહેતા,  મીતલભાઈ ખેતાણી, પ્રફુલભાઈ ગોસ્વામી,  હ૨થીશભાઈ ચાંદ્રા,  કુમા૨ભાઈ શાહ, પાર્થભાઈ મકાતી,  શૈલેષભાઈ પંડયા, ગેોરાંગભાઈ મણીયા૨, જવાહ૨ભાઈ તા૨વાણી, મોહનભાઈ માટા,  હ૨થીશભાઈ તા૨વાણી, મનુભાઈ ગીધવાણી, વીકીભાઈ ગીધવાણી, કબી૨સીંઘ ખાલસા,  કાર્તીકભાઈ સોનેજી,  જસ્મીનભાઈ સાંગાણી, નીલેશભાઈ અડવાણી, અમ૨ભાઈ અઢીયા, અશ્ર્વીનભાઈ હાપલીયા કાર્ય ક૨થી ૨હયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.