Abtak Media Google News
હા…હવે આપનાં ઘરે પણ પારણું ચોક્કસ બંધાશે..!!

દર્દીઓને બેસવા માટેની વિશાળ વેઇટીંગ એરિયાની સુવિધા વિંગ્સ આઇવીએફમાં ઉપલબ્ધ છે

 નિ:સંતાનતા એટલે કે વંધ્યત્વનાં કેસનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે…ત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી પણ વંધ્યત્વને હંફાવવા માટે કટ્ટીબધ્ધ છે..વર્ષો પહેલા જે-જે દર્દીઓ નિરાશ થઇ નિ:સંતાનતા ને સ્વીકારી લીધેલી તે યુગલો પણ સમય અને ટેકનોલોજીનાં સથવારે પોતાના બાળકોને રમાડતાં થયા છે.. એટલે જ…વિંગ્સ આઈ.વી.એફ. રાજકોટનાં IVFસ્પેશ્યલિસ્ટ ખ્યાતનામ ડો.સંજય દેસાઈ કહે છે…”આપનાં ઘરે પણ પારણું બંધાશે” સાત વર્ષથી રાજકોટમાં કાર્યરત વિંગ્સ આઈ.વી.એફ. હોસ્પિટલ, સૌરાષ્ટ્રનું સૌથી વિશાળ, વંધ્યત્વની  A TO  Z, એકસકલુઝીવ સારવાર આપતું, એકમાત્ર હોસ્પિટલ છે.

ડો.સંજય દેસાઈ (IVFસ્પેશીયાલીસ્ટ,સેન્ટર હેડ) નાં નેજા હેઠળ અહીં અનેક ડોક્ટર્સ એમ્બ્રીયોલોજીસ્ટસ,કાઉન્સેલર્સ…બધા મળીને 40 થી વધારે સ્ટાફસ.વિશ્વની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને હજારો દર્દીઓનું વંધ્યત્વ દુર કરવામાં સફળ રહ્યાં છે.

અમદાવાદ, રાજકોટ, સુરત, ઉદેપુર, કેન્યામાં કાર્યરત વિંગ્સ હોસ્પિટલમાં 20000 થી વધારે યુગલો માતૃત્વપામી શક્યા છે.દિલ્હી અને પટનામાં પણ નવાં IVFસેન્ટર્સ વિંગ્સ આઈ.વી.એફ. દ્રારા શરૂ થઇ રહ્યાં છે.

TECHNOLOGY નો પર્યાય…એટલે ઠશક્ષલત IVF

0.3 microne વિશાળ મોડયુલર લેબ.

એક થી વધારે Full time Embroylogist.

હાઈ-ટેક બેજીક ICSI નાં સાધનો.

હાઈ-ટેક સ્પર્મ સિલેકશન માટેનાં સાધનો.

Time lapse-Embryoscope.

4545

પ્રી જીનેટીક એનાલીસીસ માટેની સગવડતા.

ERA Test .

Artificial Intelligence Technology For Selection of Embryo.

  • Matcher Technigne.

હાઈ-ટેક IUI સેન્ટર.

ની:સંતાનતા રોકવા માટેનાં ડો.સંજય દેસાઈનાં સરળ સૂચનો

માનસિક તણાવને દૂર કરો. આનંદમયી જીવનશૈલી બનાવો.

તમાકું,ડ્રગ્સ કે દારૂનાં સેવનથી દૂર રહો.

પ્રોટીન,વિટામીન યુક્ત ખોરાકનું પ્રમાણ વધારો. જંક ફૂડથી દૂર રહો.

માતૃત્વ ધારણ કરવા માટેની બહેનો માટેની ઊમર 21 થી 30 વર્ષ વચ્ચે હોય છે આથી જ,સમયસરનું લગ્નજીવન, સમયસરનું સંતાન પ્રાપ્તિનું પ્લાનિંગ ખૂબ જ આવશ્યક છે.

નિયમિત શારીરીક કસરત,અને યોગ

દ્રારા શરીર મનને તંદુરસ્ત રાખો. સ્થૂળતાથી દૂર રહો..

Wings IVF

અહિનાં દર્દીઓની કલમે….

મધુબેન રાઘવજીભાઇ કોઠીયા…..

માતૃત્વની જંખનાથી ઉમીદ ગુમાવી ચૂકેલા એવા મધુબેન… દવાખાને આ પ્રશ્ર્ન લઈને જતા પણગભરાતા હતા… ઊંડે ઊંડે કાઈક ઈચ્છાઓ જાગતી હશે… એટલે રાઘવજીભાઇની સમજાવટથી ઠશક્ષલત IVF પહોચ્યા…

પ્રથમ નિદાનમાં જ ગર્ભાશય ખરાબ થઈ ગયું છે તેમાં મોટી-મોટી ગાઠો થઈ છે… સર્જરી કરવી

પડશે… અને ઓપરેશન દરમ્યાન વધુ વધુ ખરાબી જણાશે તો કદાચ ગર્ભાશય પણ કઢવું પડશે… આવું

ડોક્ટર દ્વારા સમજવ્યું… રડતાં રડતાં મધુબેન ઘરે જતા રહ્યા… કોથળીનું ઓપરેશન જ કરવાનું થશે.તેવી માનસિક તૈયારી સાથે સર્જરિ માટે ખૂબ સમજાવટ પછી પાયલ મેટરનિટી હોસ્પિટલ માં દાખલથયા… ડો. અમિત અકબરી અને ટીમે ખુબજ સફળતા પૂર્વક ગાઠોનું ઓપરેશન કર્યું… ગર્ભાશય બચાવી લીધું… બાળા મળવાની આશાઓ જીવંત રહી…

6 માસ સુધી ગર્ભાશયની અંદરની મુજબૂતાય બનાવવામાં સમય લાગ્યો…. પછી શરૂ થઈ IVF ની સફર 45-46 વર્ષની ઉમર, 20-22 વર્ષનું લગ્ન જીવન, ગર્ભાશયની કઠિન પરિસ્થિતિ છતાં… IVF માં પ્રથમ પ્રયત્નમાં જ સફળતા મળી… ક્યારેય સફળતા નહોતી સાંભળી એટલે મધુબેનનું મન સ્વીકારવા તૈયાર ના હતું… સોનોગ્રાફીમાં બાળક દેખાયું ત્યારે સપનું જોતા હોય તેવી લાગણી અનુભવી..

ગર્ભાશયમાથી ગાઠો કાઢયા પછીની ગર્ભાવસ્થા મુશ્કેલ અને જોખમી હોય છે.. સાથે સાથે બ્લડ

પ્રેશર, ઉમરના પ્રોબ્લેમ છતાય… સફળતા પૂર્વક ગર્ભાવસ્થા પાર પાડી… સુંદર પુત્ર રત્ન પ્રાપ્ત થયો….

મધુબેન અને રાઘવજીભાઇના શબ્દોમાં કહીએ તો …….

માતૃત્વનું પર્યાય એટલે ઠશક્ષલત IVF.

Dsc 8573

 

અલ્ફિયાબેન રફીકભાઈ અમરેલીયા

ની: સંતાનતા થકી નિરાશાય ખરેખર અસહય હોય છે. આવા જ એક દર્દી એટલે અલ્ફિયબેન.

અલગ – અલગ પ્રકારની અનેક સારવાર પછી પણ નિરાશા મળતા.. સાવ જ થકી ગયા.. હારી ગયા..

ઠશક્ષલત IVF નું નામ સાંભળીને ચહેરા પર ખાસ કઈ ચમક ના આવી. હોસ્પિટલની વિઝિટ લીધી, બધા સ્ટાફ

નો સહકાર મળ્યો. ડો.સંજય દેસાઇ સાહેબ ની વિજ્ઞાન ઢબે સમજણ, ખૂબ જ લાગણીથી સફળતા માટે ની

બાહેધરી થી ફરી મનમાં સફળતા ની આશાઓ જાગી..

ઠશક્ષલત IVF માં પ્રથમ પ્રયત્નમાં જ સફળતા મળી… હર્ષશ્રુઓ નો ધોધ અલ્ફિયબેન અને રફીકભાઈ ની આંખો

માથી વહયો… તેમના હરખના આસુઓ હોસ્પિટલના સ્ટાફ ને પણ ભાવવિભોર કરી દીધો. પ્રેગ્નન્સી સમય

દરમ્યાન બાળક ને મળતું પોષણ 4 માસ પ્રેગ્નન્સીમાં જ અટકી ગયું.. નવ માસની પ્રેગ્નન્સી સુધી પહોચી

નહીં શકાય તેવું ડોકટર્સનું જજમેંટ આવ્યું.. છતાંય, પ્રયત્નો ચાલુ રાખ્યા.. અંતે અધૂરા મહિને બાળકના જન્મ

થયો. બાળકો ના ડોક્ટર્સની મેહનત રંગ લાવી. અને ખૂબ જ સુંદર બાળક નો ભેટ તેઓ મેળવી શક્યા..

કોઈ યુગલ માટે આનાથી અણમોલ કોઈ ગીફ્ટ કોઈ હોય શકે ખરી?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.