Abtak Media Google News

વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે હંમેશા તત્પર રહેતી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ અવારનવાર વિશ્વ ફલક પર ચમકે છે

Advertisement

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ,ગુજરાતના શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અગ્રેસર ગણાતી વીવીપી એન્જિનિયરિંગ કોલેજ, ના ઇજનેરી વિદ્યાર્થીએ બીઇ કરતા કરતા અમેરિકાની અમેરિકન ઇન્સ્ટિટયૂટ ઓફ કેમિકલ એન્જિનિયરિંગ એકેડેમીના સેફટી વિષય પર ના ઓનલાઈન 33 કોર્ષ સફળતાથી પૂર્ણ કરી એક નવી યશ કલગી ઉમેરી છે,

વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં બીઈ કરી રહેલા મીત ગધે, અમેરિકાની ઇન્સ્ટિટયૂટ ઓફ કેમિકલ એન્જિનિયરિંગ અંગેના ઓનલાઈન સેફ્ટી વિષય પર અલગ અલગ 33ફોર્સ સફળતાથી પૂરા કર્યા છે, અમેરિકાની એઆઈસી એકેડેમી દ્વારા ચલાવવામાં આવતા આ કોષ સેફ્ટી વિષય પરના શિક્ષણ અને ટ્રેનિંગ પર કેન્દ્રિત થયેલા છે આ પ્રકારના કોર્ષ કરનાર વિદ્યાર્થીઓમાં સેફટી એન્જિનિયરિંગના સિદ્ધાંતો ની વિગતવાર સમજ વિવિધ સેફટી પ્રોગ્રામના અમલીકરણ નું જ્ઞાન વધે છે, વિદ્યાર્થી મિત્ર બધાને આવા સમાજ ઉપયોગ ની આખી સિરીઝ પૂર્ણ કરવા બદલ ટ્રસ્ટી લલીતભાઈ મહેતા, કૌશિકભાઇ શુક્લા ડોક્ટર સંજીવભાઈ ઓઝા હર્ષલભાઈ મણીયાર ડોક્ટર નરેન્દ્ર ભાઈ દવે ઇન્ચાર્જ આચાર્ય ડો,ક તેજસભાઈ પાટલીયા કેમિકલ વિભાગના વડા ડો, પિયુષભાઈ વણઝારા અને તમામ કર્મચારીઓએ અભિનંદન અને શુભકામના પાઠવી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.