Abtak Media Google News

આ પૃથ્વી પર બિમારી અને બિમારીયોએ પ્રારંભ કામથી જ માનવ જાતિને પરેશાન કરી છે. મેલેરીયા, કુષ્ઠ રોગ, તપેદિક, ઇન્ફલૂએંજા, ચેચક જેવા પ્રારંભે દેખા દીધા હતા. અહી 165 ની સાલથી આવેલા વિવિધ રોગની માહીતી અને મૃત્યુ આંક બતાવાયો છે.

એંટોનિન પ્લે સાલ 165 થી 180 મૃત્યુ પ મિલિયન

જાપાની ચેચક મહામારી સાલ 735 થી 737 મૃત્યુ 1 મિલિયન

જસ્ટિનિયનનો પ્લેટ સાલ 541 થી 542 મૃત્યુ 30 થી 3પ મિલિયન

કાલી મોત સાલ 1347 થી 1351  મૃત્યુ 200 મિલિયન

ચેચક સાલ 1520 પછી મૃત્યુ 56 મિલિયન

ગ્રેટ પ્લેટ સાલ 1665 મૃત્યુ એક લાખ

ઇટાલવી પ્લેટ સાલ 1629 થી 1631 મૃત્યુ 1 મિલિયન

હૈજા મહામારી સાલ 1817 થી 1923 મૃત્યુ 1 મિલિયન

તીસરા પ્લેટ સાલ 1885 મૃત્યુ 1ર મિલિયન (ચિન-ભારત)

યેલો ફિવર સાલ 1800 મૃત્યુ 1.5 લાખ (યુ.એસ)

રૂસી ફલૂ સાલ 1889 થી 1890 મૃત્યુ 1 મિલિયન

સ્પેનિશફલૂ સાલ 1918 થી 1919 મૃત્યુ 40 થી પ0 મિલિયન

એશિયાઇ ફલૂ સાલ 1957 થી 1958 મૃત્યુ 1.1 મિલિયન

હોંગકોંગ ફલૂ સાલ 1968 થી 1970 મૃત્યુ 1 મિલિયન

એચ.આઇ.વી. સાલ 1981 (આજે પણ ચાલુ) મૃત્યુ રપ થી 35 મિલિયન (રનીંગ)

સ્વાઇન ફલૂ સાલ 2009 થી 2010 મૃત્યુ બે લાખ

સાર્સ સાલ 2002 થી 2003 મૃત્યુ 770

ઇબોલા સાલ 2014 થી 2016 મૃત્યુ 11000

MERS   સાલ 2015 (આજે પણ ચાલુ) મૃત્યુ 850 (રનીંગ)

કોવિડ-19 સાલ 2019 (આજે પણ ચાલુ) મૃત્યુ 1.79 મિલિયન (રનીંગ)

ઇતિહાસમાં બિમારી અને મહામારી આવવાથી છતાંય સમય સાથે એક સતત પ્રવૃતિ છે, મૃત્યુ દરમાં ઘટાડો, હેલ્થ કેરમાં સુધારો અને મહામારી ફુલાવાના કારણોને સમજવા તથા તેના પ્રભાવને ઓછો કરવામાં શકિતશાળી ઉપકરણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.