Abtak Media Google News

દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારિકામાં વિશ્વ પ્રસિદ્ધ દ્વારકાધીશના દર્શને દેશ વિદેશથી લોકો આવતા હોય છે. ત્યારે ગઈકાલે બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી કંગના રનૌત દ્વારકાના જગત મંદિરે આવ્યા હતા.Photo 2023 11 03 10 17 49 જ્યાં તેઓએ દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.આ ઉપરાંત કંગના રનૌતે બેટ દ્વારકા અને નાગેશ્વર મહાદેવ મંદિરની પણ મુલાકાત લીધી હતી અને ભગવાનના આશીર્વાદ લીધા હતા.Photo 2023 11 03 10 17 57

મુલાકાત દરમ્યાન કંગના રનૌતે આગામી ફિલ્મ વિશે પણ વાત કરી અને કહ્યું કે તનુ વેડ્સ મનુ પાર્ટ 3માં તે પોતે જ દિગ્દર્શક અને અભિનેત્રી હશે.

મહેન્દ્ર કક્કડ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.