Abtak Media Google News

અદાણી ગ્રીન એનજી ર્લિ.અ ેટોટાલ એનર્જીસ સાથે1050 મેગાવોટનું સંયુક્ત સાહસ સંપ્પન કર્યું હોવાની આજે જાહેરાત કરી છે. આ સંયુક્ત સાહસના ભાગરુપે ટોટાલ એનર્જીસે અદાણી ગ્રીનની પેટા કંપનીના પ્રોજેક્ટમાં 50% હિસ્સો હસ્તગત કરવા માટે યુએસ ડોલર 300 મિલિયનનું રોકાણ કર્યું છે.

Advertisement

અદાણી ગ્રીન એનજી ર્લિ.નું કાર્યરત 300 મેગાવોટ, 500 મેગાવોટ નિર્માણ હેઠળ અને 250 મેગાવોટ પ્રગતિ હેઠળની અસ્કયામતનું યોગદાન અને ટોટાલ એનર્જીસે યુએસ ડોલર 300 મિલિયન ઇક્વીટીનું રોકાણ કર્યું છે

સપ્ટેમ્બર 2023માં અદાણી ગ્રીન એનજી ર્લિ. અને ટોટાલ એનર્જીસના સંયુક્ત સાહસ વચ્ચેના બંધન કરારની જાહેરાતના અનુસંધાનને જોડે છે. આ સંયુક્ત સાહસ 1050 મેગાવોટનો પોર્ટફોલિઓ ધરાવે છે જેમાં અગાઉથી કાર્યરત 300 મેગાવોટ ઉપરાંત નિર્માણ હેઠળની 500 મેગાવોટ અને 250 મેગાવોટની હાલ ભારતમાં પ્રગતિ હેઠળના સોૌર અને પવન ઉર્જા બન્નેના પ્રોજેક્ટની અસ્ક્યામતોનો સમાવેશ થાય છે. ધરાવે છે.

આ વ્યવહાર સાથે ટોટાલ એનર્જીસએ અદાણી ગ્રીન એનજી ર્લિ. સાથેના તેના વ્યૂહાત્મક જોડાણને ફરી ગાઢ બનાવવા સાથે 2030ના અંત સુધીમાં 45 ગિગા વોટની ક્ષમતાના લક્ષ્યને હાંસલ કરવા એક જોરદાર સમર્થન પુરું પાડ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.