Abtak Media Google News

દિવાળીના આવનારા તહેવારોમાં કોરોના સંક્ર્મણી સાવચેતી ર્એ જનહિર્તો રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ રેલીને અધિક નિવાસી કલેકટર પરિમલ પંડ્યાએ લીલી ઝંડી દેખાડી પ્રસન કરાવી જણાવ્યું હતું કે, હજુ કોરોનાની અસર ચાલુ છે અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે આ દિવસોમાં કોરોનાનું સંક્ર્મણ વધે નહિ તે માટે લોકો સચેત રહે અને કોરોનાી બચવા જરૂરી સાવધાની વર્તે. આ રેલી પૂર્વે પંડ્યાએ ઉપસ્તિ જવાનોને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર માસ્ક, દો ગજની દુરી, વારંવાર હા સાફ કરવા તેમજ ઉકાળા દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવાનું પાલન કરવા તેમજ અન્યને પાલન કરાવવાના સપ લેવડાવ્યા હતાં.

Advertisement

જનજાગૃતિ રેલીમાં  નેશનલ ડિસઝટર રિસ્પોન્સ ફોર્સ (એન.ડી.આર.એફ.) વડોદરા ટીમ, ૨ ગુજરાત બટાલિયન એન.સી.સી. ના કેડેટ્સ, મહાનગર પાલિકાના ફાયર વિભાગના જવાનો તેમજ ૧૦૮ ની ટીમ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ જોડાયા હતાં.

ઓરેન્જ , ખાખી અને બ્લુ કલરમાં સજ્જ જવાનો હામાં રંગબેરંગી પ્લે કાર્ડ અને કોરોના જાગૃતિના ગીત સો આ રેલી જિલ્લા કલેકટર કચેરીી પ્રસન યા બાદ રેસકોર્સ રિંગ રોડ થઈ ફરી લોકોને સાવચેતીનો મેસેજ પાસ કર્યો હતો.

આ પ્રંસગે વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્તિ રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.