Abtak Media Google News

આદિત્ય ગઢવી એક પ્લેબેક સિંગર અને ગીતકાર છે જે ગુજરાત, ભારતના વતની છે. તેમણે વિવિધ ભારતીય ભાષાઓમાં અસંખ્ય ચાર્ટ-ટોપિંગ ગીતો રજૂ કર્યા છે. તે ગુજરાતી ફિલ્મ સ્કોરિંગ સાથે સંકળાયેલો છે અને તેણે સંખ્યાબંધ સિંગલ્સ રજૂ કર્યા છે. સાથેજ તે એક ફેશન આઇકોન પણ છે. તેની અલગ-અલગ સ્ટાઈલ તેના ફેન્સને દીવાના કરવામાં જરા પણ પાચળ રેહતી નથી. આદિત્ય આ સ્ટાઈલમાં ખુબજ આકર્ષક લાગી રહ્યો છે.

Advertisement

Snapinsta.app 436364513 1440152546876464 1597137063868086260 N 1080 Snapinsta.app 436367834 1090746015418953 3475147647076236788 N 1080 Snapinsta.app 436346229 955296102989141 7929285295880910436 N 1080

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.