Abtak Media Google News
  • ભારતીય જળસીમામાં ફરી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું. 
  •  6 પાકિસ્તાનીઓની ડ્રગ્સ સાથે ધરપકડ

પોરબંદર ન્યૂઝ : ભારતીય જળસીમામાં ફરી  મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું. ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને NCBએ ઓપરેશન દ્વારા ઝડપી પાડ્યું છે . ઝડપાયેલા ડ્રગ્સની કિંમત અંદાજે 480 કરોડ રૂપિયા છે . 6 પાકિસ્તાનીઓની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે . ATS ની ખાનગી બાતમીના આધારે કામગીરી કરવામાં આવી હતી . પૂર્વીય  પાકિસ્તાન તરફથી આ ડ્રગસ  ગુજરાતમાં લાવવામાં આવી રહ્યું હતું.  ATSની ટીમ તમામ પાકિસ્તાનીઓને અમદાવાદ લાવવાની તૈયારી હાથ ધરી છે .  અગાઉ પકડાયેલા પાકિસ્તાનઓ પાસેથી માહિતી મળી હોવાનું સામે આવ્યુ છે .

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.