Abtak Media Google News

ભારતીય વાયુ દળના માર્શલ વી આર ચૌધરી ગઈકાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે લોન કમાન્ડની રચના અંગે પુન વિચારની જરૂર છે, કારણ કે રાષ્ટ્રની હવાઈ શકતી ના તમામ પરિમાણો ને એક સાથે સંકલિત રાખવા જરૂરી છે, જો આમ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં સુરક્ષાના પડકારો નો સામનો કરવો પડે તો નવાઈ નહીં, એક સેમીનારમાં તેમણે જણાવ્યું હતું કે સંકલિત એર ડિફેન્સ કમાન્ડની રચના અંગે પુન વિચાર કરવાની જરૂર છે,

છેલ્લા ઘણા સમયથી એરો સ્પેસ સલામતી તેમજ અસરકારક હવાઈ સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે સમાન એરોસ્પેસમાં તમામ પરિબળો વચ્ચે ગાઢ સંકલનની જરૂર હોવાની ચર્ચા ચાલી છે. ત્યારે એ ડિફેન્સ કમાન્ડની રચના પ્રતિકૂળ સાબિત થઈ શકે છે તેઓ મત વ્યક્ત થઈ રહ્યો છે.

આ મતમાં એવું જાણવામાં આવ્યું છે કે હવાઈ સંરક્ષણ કામગીરી માં અનેક પરિબળોના સંકલન જરૂરી છે .તેને એકલી મૂકી દેવાથી તેની અસરકારક ઘટશે.. જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં એકબીજાના સંકલન વગર માત્ર સ્ટેન્ડ કમાન્ડનું ઓપરેશન અસરકારકતા ઘટાડી દેશે એર ચીફ માર્શલ વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે આધુનિક પાંચમી પેઢીના યુદ્ધ વીમાનો ની ક્ષમતા અને તેના ઉપયોગ માટે એકથી વધુ વિભાગોનું સંકલન જરૂરી છે હવાઈ શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરવા માટે સ્ટેન્ડ ડિફેન્સ કમાન્ડ નો વિચાર બરોબર નથી ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે હિસ્તાબ જનરલ બીપીન રાવતના નેતૃત્વમાં સૈન્યના બાબતોના વિભાગે ગયા વર્ષે ત્રણ સેવાઓને તેના રોલ આઉટ માટે સ્વતંત્ર અભ્યાસ કરવા જણાવ્યું હતું જનરલ રાવતનું ગયા ડિસેમ્બર મહિનામાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોતની જ્યું હતું શર ના વડાએ વધુમાં જણાવ્યું હતું કે અત્યારની પરિસ્થિતિમાં ડિફેન્સ કમાન ભવિષ્યના યુદ્ધમાં બહુ ઓછી અસરકારકતા બતાવે તેવી આશંકા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.