Abtak Media Google News

અખિલ ભારતીય સુવર્ણકાર સમાજ વિકાસ એવ શોધ સંસ્થાન દ્વારા હસ્તકલા એકઝીબેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉદધાટન ડો. હેમાંગભાઇ વસાવડા તથા અખીલ ભારતીય સુવર્ણકાર સમાજ ગુજરાત પ્રદેશ પ્રમુખ જીજ્ઞેશ વાગડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉદધાટનના કાર્યક્રમમાં નવીનભાઇ પાટડીયા, કનુભાઇ પાટડીયા, સંસ્થાના મહીલા શ્ર્વેતાબેન વાગડીયા, ધરા રાણપરા, નિશાબેન રાજપરા, વંદનાબેન સોની, શિતલ વાગડીયા, રીટા રાણપરા, તથા સંસ્થાના હોદેદારોમાં રાજેશભાઇ પાટડીયા, હરેશભાઇ ભુવા, અનિલભાઇ વાગડીયા, રવિ મનીષ, વાગડીયા ઉ૫સ્થિત રહ્યા હતા.

Advertisement

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના મહીલા હોદેદારો શ્ર્વેતાબેન વાગડીયા, શિતલબેન વાગડીયા, ધરાબેન રાણપરા, નિશાબેન રાણપરા,  રીટાબેન રાણપરા વંદનાબેન સોની તથા સપના બેન ભારે જહેમત ઉઠાવી હતી. અખીલ ભારતીય સુવર્ણકાર સમાજ ના મહીલાઓને જીજ્ઞેશ વાગડીયા, ડો. હેમાંગ વસાવડા, નદીનતભાઇ પાટડીયા, કનુભાઇ પાટડીયા, વિગેરે ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.