Abtak Media Google News

તા.૨૦મીના રોજ ફાયરીંગમાં બે જવાન શહીદ થયા’તા

જમ્મુ-કાશ્મીર પોલીસે શેર-એ-કાશ્મીર ઈન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાયન્સની બે એમ્બ્યુલન્સ અને બે મોટર સાયકલો ૨૦મી મેના આતંકવાદી હુમલામાં થયેલા ઉપયોગ અંગે કબ્જે કરી હતી.

શ્રીનગનાં ગંદરવાલ જીલ્લામાં થયેલા પોલીસ પર આતંકી હુમલામાં શ્રીનગર એસએસપી હસિબમુગલના જણાવ્યા મુજબ આ હુમલામાં બે જવાનો શહીદ થયા હતા. બંને હુમલાખોરો અલગ અલગ એનકાઉન્ટરમાં ઠારમ રાયા હતા.

આઈએસજેકેનાં આતંકીઓ બે મોટર સાયકલઉપર આવ્યા હતા. પંડર વિસ્તારનાં બીએસએફ કેમ્પના જવાનોને માથામાં ગોળી ધરબીને શહીદ કરીદેવામાં આવ્યાહતા. અને હુમલાખોર ભાગી ગયા હતા.

આ હુમલાની તપાસ દરમિયાન સૌરા પોલિસે આઈએસજેકે પાંચ આતંકીઓને પરિવહન અને અન્ય વસ્તુઓની મદદ કરી હુમલા માટે તૈયાર કર્યા હતા. પોલીસે હથીયારધારા અને અવૈધ પ્રવૃત્તિ અંગેનો ગુનો દાખલ કર્યો હતો તપાસનીશ અધિકારી કેસનો ઉકેલ લાવી એમ્બ્યુલન્સ ઉપયોગ કયો

હતો. ત્યાર પછી હુમલાખોરોએ સ્થળ સુધી પહોચવા માટે મોટર સાયકલ અને સ્કુટરના ઉપયોગ કરી હથીયારો પર કબ્જો કરી જવાનોને લૂંટી લીધા હતા ત્યાર પછી હૂમલાખોરો બીજી એમ્બ્યુલન્સમાં ભાગી ગયા હતા.

પાછળથી આ બંને હુમલા ખોરો હતિગામમાં એનકાઉન્ટરમાં માર્યા ગયા હતા અને તેમની પાસેથી હથીયારો જપ્ત થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.