Abtak Media Google News

અમરેલી સમાચાર

Whatsapp Image 2023 09 06 At 12.12.05

અમરેલીના વડીયા શહેરમાં  લમ્પી વાયરસ  ગાયોમાં જોવા મળી રહ્યો છે . રખડતી એક ગાયમાં લમ્પી વાઇરસના લક્ષણ દેખાયા છે . રખડતી એક ગાયના આખા શરીરે લમ્પી વાઇરસના લક્ષણો દેખાતા અન્ય પશુઓમાં પણ ફેલાવવાની શક્યતા દેખાઈ રહી છે .

લમ્પી વાઇરસ ચેપી રોગ હોવાથી બીજા પશુઓને થવાની ભીતિ વર્તાય રહી છે .  ફરી લમ્પી વાઇરસ માથું ઊંચકતા શહેરના પશુ ધારકોમાં ઉપાધિ વર્તાય રહી છે .

પરેશ પરમાર

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.