Abtak Media Google News

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના પસુન્જ ગામના અંબાજી જતા પગપાળા સંગને નડ્યો અકસ્માત.

પશુન્જ ગામેથી અંબાજી જતા હિમતનગરના નેત્રામલી નજીક હાઇવે પર પગપાળા સંગને નડ્યો અકસ્માત.નેત્રારામલી નજીક પગપાળા સંગને રાજસ્થાન પાર્સિંગ બોલેરો પીકપ વાને અડફેટે લેતા છ જણ ગાયલ અને એક યુવકનું ઘટના સ્થરે કમકમાટી ભર્યું મોત નીપજ્યું.અકસ્માત સર્જી બોલેરો જીપ ચાલક ફરાર.અકસ્માતમાં ગાયલ થયેલ ૪ મહિલા અને બે યુવકને ઇડર સિવિલમા સારવાર અર્થે ખસેડાતા વધુ તબિયત લથડતા હિંમતનગર સિવિલ ખસેડાયા.મૃત્યુ પામનાર યુવકને ઇડર સિવિલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.