Abtak Media Google News
97 ટકા હથીયાર જમા, 178 પાસા અને 5852 શખ્સો સામે અટકાયતી પગલા 274 ગેરકાયદે હથીયાર ઝડપાયા
ચૂંટણી પંચની દેખરેખ હેઠળ પોલીસ અને ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા કામગીરી

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 નું મતદાન 1 અને 5 ડિસેમબરે યોજાશે 3 નવેમ્બરથી  આદર્શ આચાર સંહિતા અમલમાં આવતા ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાયા તે હેતુસર કાયદો અને વ્યવસ્થા જાળવવા કાર્યવાહી કરવામાં આવી છે.

ગુજરાત નશાબંધી અધિનિયમ,1949 અન્વયે રાજયમાં 18મી સુધી કુલ21,704 કેસો કરવામાં આવેલ છે જેમાં 17,789 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કેસોમાં 17,88,070 રૂ. નો દેશી દારૂ 9,04,48.053 રૂ. નો   વિદેશી દારૂ   તથા 13,44,98,304 રૂ. અન્ય ચીજ-વસ્તુઓ સાથે કુલ રૂપિયા 22,67,34,427/- નો મુદ્દામાલ પકડવામાં આવેલ છે.

રાજ્યમાં  સીપીસીની કલમ  હેઠળ 1,86,850 કેસો, ગુજરાત પ્રોહીબીશન એકટ 1949હેઠળ 18,763 કેસો,  ગુજરાત પોલીસ એકટ 1951હેઠળ 61કેસો તથા ગુજરાત પોલીસ એકટ 1985હેઠળ 178 કેસો એમ વિવિધ કલમો હેઠળ કુલ2,05,852 અટકાયતી પગલાં અંગેની કામગીરી કરવામાંઆવેલ છે.

રાજ્યમાં કુલ 55,640પરવાના ધરાવતા હથિયાર ધારકો પાસેથી 54,373 (97.7%)હથિયારો જમા લેવામાં આવેલ છે તથા અન્ય બાકીના હથિયારો જમા લેવાની કામગીરી હાલમાં ચાલુ છે.

રાજ્યમાં  આર્મ્સ એકટ 1959 હેઠળ 51ગેરકાયદેસર હથિયાર તથા 274 ગેરકાયદેસર દારૂગોળા જમા કરવામાં આવેલ છે.

રાજ્યમાં એનડીપીસી એકટ  1985 હેઠળ કુલ 29 કેસો નોંધી,કુલ 61,57,05,184/- નો 817.9679 કિ.ગ્રા.નો એનડીપીએસ પદાર્થ પકડવામાં આવેલ છે.

રાજ્યમાં હાલ 140 આંતરરાજ્ય ચેક પોસ્ટ,546 સ્ટેટીક સર્વેલન્સ ટીમ  તથા 546 ફલાઈઈંગ સ્કવોડ કાર્યરત છે.

સ્ટેટીક  સર્વેલન્સ દ્વારા 55,470/- રૂ. નો ઈંખઋક,78,00,000/- રૂ. ના ઘરેણાં તથા 10,64,700/- રૂ. ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ. 89,20,170/- નો મુદ્દામાલ જપ્ત કરેલ છે.ઋહુશક્ષલ જિીફમત દ્વારા 1,450/-રૂ. નો ઈંખઋક,48,34,440/- રોકડ રૂપિયા (ઈફતવ) તથા 7,58,000/- રૂ. ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ. 55,93,890/- નો મુદ્દામાલ જપ્ત કરેલ છે.કજ્ઞભફહ ઙજ્ઞહશભય દ્વારા 2,02,42,940/- રોકડ રૂપિયા (ઈફતવ), 2,30,23,565/- રૂ. ના ઘરેણાં,61,57,05,184/- રૂ. ના ગઉઙજ પદાર્થો તથા 47,70,424/- રૂ. ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ. 66,37,42,113/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.