Abtak Media Google News

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત- પાકિસ્તાન વચ્ચે મહા મુકાબલો શરૂ થયો છે. પાકિસ્તાનની છઠ્ઠો ઝટકો લાગ્યો છે.ફખર 0 રને આઉટ થયો છે. આ પહેલાં ઈમામ ઉલ હક માત્ર 2 રન બનાવી ભુવનેશ્વરની ઓવરમાં જ આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયામાં બે ફેરફાર કરવામાં આવ્યાં છે હાર્દિક પંડ્યા ઘાયલ થયો છે, માસપેસીમાં ખેચાણના કારણે સ્ટ્રેચર દ્વારા લઇ જવાયો ગ્રાઉન્ડ બહાર.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.