Abtak Media Google News

વોર્ડ નં.૧૦ ના શ્રી નાથજી પાર્ક સોસાયટીમાં પેવર રોડનં ખાત મુહુર્ત નીતીનભાઇ ભારદ્વાજના હસ્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વોર્ડના કોર્પોરેટર બીનાબેન આચાર્ય, અશ્ર્વિનભાઇ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, વોર્ડ પ્રભારી માધવભાઇ દવે, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી હરેશભાઇ કાનાણી, ઉમેશભાઇ વ્યાસ, તથા સ્થાનીક અગ્રણીઓ મહાદેવભાઇ, ઉ૫સ્થિત રહ્યા હતા.

Advertisement

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.