Abtak Media Google News

અતુલ રિક: દમદાર સ્ટાઇલ, દમદાર કમાઈ, સોમનાથ ઓટો એજન્સીમાં અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ અતુલ રિક પેસેન્જર રીક્ષા લોન્ચ

પાંચ એસ (સ્ટાઇલ,સેમી ડિજિટલ, સર્વિસ, સ્પેસ, સ્ટ્રોંગ બોડી) થી અતુલ ઓટો રિક માર્કેટમાં છવાઇ જવા સજજ

ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી અતુલ ઓટો ગુજરાતની જનતાને તેમની સલામતી અને મુસાફરીને ધ્યાનમાં રાખી અને સમયાંતરે મજબૂત અને નહિવત ખર્ચ મેન્ટન્સ સાથેની રીક્ષાઓ ની ભેટ આપી રહી છે

Advertisement

Atul 2

અતુલ ઓટો આજે દરેક ક્ષેત્રમાં જરૂરીયાત મુજબની રીક્ષાઓ નું ઉત્પાદન કરી રહી છે ત્યારે હાલ અતુલ ઓટો દ્વારા અતુલ ની નવી રીક પેસેન્જર ઓટો રીક્ષા નું લોન્ચ રાજકોટના સોમનાથ ઓટો એજન્સી ખાતે થી કરવામાં આવ્યું છે અતુલ ની રીક ઓટો રીક્ષા તેમની હાલની અધ્યતન ટેકનોલોજી થી સજ્જ પેસેન્જર રીક્ષા છે અતુલ રીક ની ટેગ લાઈન તેના નામ જેવીજ છે અબ વક્ત બદલેગા દમદાર સ્ટાઇલ, દમદાર કમાઈ રિક માં સ્ટાઇલિશ અને સ્પોર્ટી ચિત્તા હેડલાઇન્સ, સેમી ડિજિટલ ક્લસ્ટર, કાર જેવું આકર્ષણ આપતું ડેશબોર્ડ, શ્રેણીમાં સર્વોત્તમ સીટીંગ અને લગેજ સ્પેસ,  ચડવા-ઉતરવા ની સરળતા માટે ખૂબ જ મોટી સ્પેસ તેમજ અમર્યાદિત અને બેજોડ વોરંટી 36 મહિનાની આપવામાં આવી છે પ્રથમ વર્ષના મેન્ટેનન્સ ફ્રી તેમજ 6 6 સર્વિસ મફત જેમાં પાર્ટ્સ, મજૂરી, અને ક્ધઝ્યુમેબલ્સનો સમાવેશ થાય છે  ગ્રાહકોને સરળ હપ્તે અતુલ ની રિક મળી શકે તેવા હેતુથી ઇઝી ફાયનાન્સ ની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં Atul 3કરવામાં આવી છે સરળ લોન સુવિધા તેમજ એક વર્ષ મેન્ટન્સ ફ્રી અને વીમો પણ ફ્રી આપવામાં આવ્યો છે

અતુલનું શક્તિશાળી એન્જિન હવે સીએનજીમાં પણ ઉપલબ્ધ છે તેમ જ અતુલની રિક માં સીએનજી અને પેટ્રોલ બંનેનો પણ વિકલ્પ આપ્યો છે એ જ પાવર એ જ ક્ષમતા અને એ જ વિશ્વાસથી અતુલની રિક હાલ લોકોને પસંદ પડી રહી છે તેમજ વધતા જતા ડીઝલ અને સીએનજી ના ભાવ ને ધ્યાનમાં રાખી ડીઝલની પણ બચત કરે છે અને પર્યાવરણનું પણ જતન કરવાની તમામ તકેદારીઓ અતુલની રિક માં કરવામાં આવી છે ખાસ સીએનજી અપનાવો ફ્યુલ ચાર્જ ઘટાડો અતુલની રીક નો આ સૂત્ર સાથે ઓછા વ્યાજદરે અને સરળ ફાઇનાન્સે ઉપલબ્ધ કરાવી સોમનાથ ઓટો એજન્સી,ગોંડલ રોડ ખાતે હાલ વેચાણ કરવામાં આવી રહ્યું છે

અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ  અતુલ ઓટોની અતુલ ‘રીક’: અભિષેક ભાઈ વ્યાસ (ઓનર, સોમનાથ ઓટો એજન્સી)

Atul 5

અતુલે ગુજરાતની બ્રાન્ડ છે તેમજ ગુજરાતમાં કમર્શિયલ સેગમેન્ટમાં 75થી 80 માર્કેટ ના શેર ધરાવતી છે કંપનીની જ વાત કરી ત્યારે સીએનજી માટે આવે છે ત્યારે ઘણા બધા ફીચર્સ અને ગ્રાહકોના પ્રશ્નો તેમજ ગ્રાહકોની પ્રાથમિક જરૂરિયાતો શું છે તે ધ્યાનમાં રાખીને આવે છે હાલ જે અતુલની શિભસ લોન્ચ કરવામાં આવી છે તે દરેક તકેદારીઓ થી સજ છે તેમજ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે ગ્રાહકોની દરેક જરૂરિયાત અને તેમાં આવરી લેવામાં આવી છે તેમજ ગ્રાહકની સલામતીની અને પેસેન્જર ની સવલતો નું પણ તેમાં બારીક પૂર્વક ધ્યાન રાખવામાં આવ્યું છે બીજી તરફ તમારા જે ગ્રાહકો છે તે તેઓના ફાઈનાન્સિયલ બેકઅપ અને આજીવિકા ને આગળ વધારવાના હેતુથી તેઓ અતુલ ની પરીક્ષા ખરીદતા હોય છે ત્યારે કંપની પણ તેનું પૂરેપૂરું ધ્યાન રાખે છે અને એક વર્ષ માટે નું મેન્ટેનન્સ ફ્રી સર્વિસ આપે છે અતુલ રીક્ષા તેની સ્ટાઇલ અને પર્ફોર્મન્સ બંનેથી ગ્રાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે દરેક કંપની પોતાના નોંધ થી ચાલતી હોય છે પરંતુ અમે સૌ પ્રથમ અમારા માનવંતા ગ્રાહકો માટે ખાસ સર્વિસને પહેલું પ્રાધાન્ય આપ્યું છે વેચાણ માં અમારે એક મોડલ ઓછું થશે તો ચાલશે પરંતુ ગ્રાહક ને સર્વિસ નો સંતોષ પુરે પુરો મળે એ જ અમારો ધ્યય છે વધતા જતા ડીઝલ અને સીએનજી ના ભાવ ને ધ્યાનમાં રાખી ડીઝલની પણ બચત કરે છે અને પર્યાવરણનું પણ જતન કરવાની તમામ તકેદારીઓ અતુલની રિક માં કરવામાં આવી છે ખાસ સીએનજી અપનાવો ફ્યુલ ચાર્જ ઘટાડો અતુલની રીક નો આ સૂત્ર સાથે ઓછા વ્યાજદરે અને સરળ ફાઇનાન્સે ઉપલબ્ધ કરાવી સોમનાથ ઓટો એજન્સી,ગોંડલ રોડ ખાતે હાલ વેચાણ કરવામાં આવી રહ્યું છે.

પાંચ એસથી સજ્જ અતુલ રિક અમારા માનવંતા ગ્રાહકો ને અમારી ભેટ: દશરથભાઈ ચૌધરી (મેનેજર,અતુલ ઓટો)

Atul

છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતની જનતાને અતુલ ઓટો દ્વારા સમયાંતરે વિવિધ પરીક્ષાઓની ભેટ આપવામાં આવી રહી છે ત્યારે વધુ લોકોએ ફરી એક વખત ગુજરાતીમાં અવંતી જનતાને અતુલ રીક્ષા પેસેન્જર રીક્ષા ની ભેટ આપી છે જેમાં અધ્યતન ટેકનોલોજી નો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં પાંચ એસ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સૌપ્રથમ દમદાર સ્ટાઇલ આપી છે જેમાં આગળના લૂક પર ખુબ જ મહત્વનું ધ્યાન આપવામાં આવ્યું છે અને મોટી ચિતા હેડલાઇન્સ આપવામાં આવી છે સેમી ડિજિટલ ક્લસ્ટર, કાર જેવું આકર્ષણ આપતું ડેશબોર્ડ, શ્રેણીમાં સર્વોત્તમ સીટીંગ અને લગેજ સ્પેસ,  ચડવા-ઉતરવા ની સરળતા માટે ખૂબ જ મોટી સ્પેસ તેમજ અમર્યાદિત અને બેજોડ વોરંટી 36 મહિનાની આપવામાં આવી છે પ્રથમ વર્ષના મેન્ટેનન્સ ફ્રી તેમજ 6 6 સર્વિસ મફત જેમાં પાર્ટ્સ,મજૂરી, અને ક્ધઝ્યુમેબલ્સનો સમાવેશ થાય છે  ગ્રાહકોને સરળ હપ્તે અતુલ ની રિક મળી શકે તેવા હેતુથી ઇઝી ફાયનાન્સ ની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં કરવામાં આવી છે સરળ લોન સુવિધા તેમજ એક વર્ષ મેન્ટન્સ ફ્રી અને વીમો પણ ફ્રી આપવામાં આવ્યો છે અતુલ નું શક્તિશાળી એન્જિન હવે સીએનજીમાં પણ ઉપલબ્ધ છે તેમ જ અતુલની રિક માં સીએનજી અને પેટ્રોલ બંનેનો પણ વિકલ્પ આપ્યો છે એ જ પાવર એ જ ક્ષમતા અને એ જ વિશ્વાસથી અતુલની રિક હાલ લોકોને પસંદ પડી રહી છે તેમજ વધતા જતા ડીઝલ અને સીએનજી ના ભાવ ને ધ્યાનમાં રાખી ડીઝલની પણ બચત કરે છે અને પર્યાવરણનું પણ જતન કરવાની તમામ તકેદારીઓ અતુલની રિક માં કરવામાં આવી છે વધતા જતા ડીઝલ અને સીએનજી ના ભાવ ને ધ્યાનમાં રાખી ડીઝલની પણ બચત કરે છે અને પર્યાવરણનું પણ જતન કરવાની તમામ તકેદારીઓ અતુલની રિક માં કરવામાં આવી છે ખાસ સીએનજી અપનાવો ફ્યુલ ચાર્જ ઘટાડો અતુલની રીક નો આ સૂત્ર સાથે ઓછા વ્યાજદરે અને સરળ ફાઇનાન્સે ઉપલબ્ધ કરાવી સોમનાથ ઓટો એજન્સી,ગોંડલ રોડ ખાતે હાલ વેચાણ કરવામાં આવી રહ્યું છેવધતા જતા ડીઝલ અને સીએનજી ના ભાવ ને ધ્યાનમાં રાખી ડીઝલની પણ બચત કરે છે અને પર્યાવરણનું પણ જતન કરવાની તમામ તકેદારીઓ અતુલની રિક માં કરવામાં આવી છે ખાસ સીએનજી અપનાવો ફ્યુલ ચાર્જ ઘટાડો અતુલની રીક નો આ સૂત્ર સાથે ઓછા વ્યાજદરે અને સરળ ફાઇનાન્સે ઉપલબ્ધ કરાવી સોમનાથ ઓટો એજન્સી,ગોંડલ રોડ ખાતે હાલ વેચાણ કરવામાં આવી રહ્યું છેવધતા જતા ડીઝલ અને સીએનજી ના ભાવ ને ધ્યાનમાં રાખી ડીઝલની પણ બચત કરે છે અને પર્યાવરણનું પણ જતન કરવાની તમામ તકેદારીઓ અતુલની રિક માં કરવામાં આવી છે ખાસ સીએનજી અપનાવો ફ્યુલ ચાર્જ ઘટાડો અતુલની રીક નો આ સૂત્ર સાથે ઓછા વ્યાજદરે અને સરળ ફાઇનાન્સે ઉપલબ્ધ કરાવી સોમનાથ ઓટો એજન્સી,ગોંડલ રોડ ખાતે હાલ વેચાણ કરવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.