Author: Abtak Media

આમાં કોરોનાના દર્દી સાજો કેમ થાય? કલકેટર મુલાકાતે આવવાના હોવાથી મેડિકલ વેસ્ટનો અડધી રાત્રે નિકાલ: હોસ્પિટલમાં આગ જોઇ લતાવાસીઓ ઉમટ્યા ગોંડલ કોવિડ હોસ્પિટલ શરૂ થઈ ત્યારથી…

રાજયના ૮ હજાર યુવાનોની તત્કાલ નિમણુંક કરાશે: આગામી પાંચ માસમાં ૨૦ હજાર યુવાનોને સરકારી નોકરી: રૂપાણી રાજયમાં લાંબા સમયથી અટકી ગયેલી સરકારી નોકરીની ભરતી પ્રક્રિયાને વેગ…

ગુજકેટનું પરિણામ જાહેર પૂરક પરીક્ષાની માર્કશીટ સાથે આગામી દિવસોમાં ગુજકેટની માર્કશીટ વિદ્યાર્થીઓને આપવામાં આવશે ગુજરાતમાં લેવાયેલી ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. GSEB વેબસાઇટ પર પરિણામ…

કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી ગયાના બ્રાહ્મણો દ્વારા શ્રાધ્ધ પક્ષમાં ઓનલાઈન પીંડદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી વ્યકિતનું મૃત્યુ થયા બાદ વ્યકિતની આત્માને શાંતિ મળી રહે તે માટે…

કારોબારી બેઠક દરમિયાન થઇ રાજકીય ઉથલપાથલ જૂનાગઢ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ગઇકાલે શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલની અધ્યક્ષતામાં શહેર કોંગ્રેસની વિસ્તૃત કારોબારી મીટીંગ રાખવામા આવેલ હતી,…

આજે આંતરરાષ્ટ્રીય ગીધ જાગૃતતા દિવસ જાફરાબાદના ઝાંપોદરા, ખાખબાઇ, ઉચૈયા, નાગેશ્રી વિસ્તારમાં ગીધોનો વસવાટ ગીધની જોડી વર્ષમાં એક જ વાર ઇંડુ આપે છે પર્યાવરણના પ્રકૃસ્તિ સફાઇ કામદાર…

વેરાવળની મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રોફેસર વિદ્યાર્થિનીઓ માટે ક્રિકેટ, વોલીબોલ, વકતૃત્વ, નિબંધ સ્પર્ધા, ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતની પ્રવૃતિ કરે છે કોલેજની વિદ્યાર્થિની ચેતના વાળા આગળ…

ગુરૂ શિષ્યની પરંપરા વર્ષોથી આપણાં દેશમાં ચાલતી આવી છે, વિવિધ ગુણોનું સિંચન કરીને શ્રેષ્ઠ નાગરિકોનું ઘડતર શિક્ષક જ કરી શકે છે આજે શિક્ષક દિન પમી સપ્ટેમ્બર…

શિક્ષક વિના મનુષ્યનો સર્વાંગી વિકાસ અશકય શિક્ષણમાં કાઉન્સેલીંગ, ક્ધસલ્ટીંગ, કોચીંગ અને કેરીયરનું મહત્વના: જાણિતા શિક્ષણવિદ્-પિયુષ હિંડોચા શાળા સિવાય બાળક તેના આસપાસના વાતાવરણમાંથી ઘણું શીખે છે: ચાઇસ્ડ…

જામકલ્યાણપુર તાલુકાના પાનેલી ગામે ખરેખર વાળ જ ચિભળા ગળી ગઇ તેવો બનાવ બનવા પામ્યો છે આ બનાવ પર પ્રકાશ પાળીએ તો જામ કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામ…