Abtak Media Google News

રૂપિયા 68000 સુધી મળશે આકર્ષિત સબસીડી

આજના દોડધામની જીંદગીમાં કુદકેને ભુસ્કે જયારે હવામાં ઘુમાડાને લઇને પ્રદુષણ ખુબ જ વધી રહ્યું છે. ત્યારે હિરો ઇલેકટ્રીક વાહન બજારમાં આવતા લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. રાજકોટમાં 13, વિજય પ્લોટમાં આવેલ ‘અવધેશ હિરો ઇલેકટ્રીક’માં બધા મોડલ ઉપર રૂ. 999 નું ભારે ડિસ્કાઉન્ટ તથા સરકારની રૂ. 68000 સુધીની સબસીડી પણ ઉપલબ્ધ છે.

તો હવે વાર શેની ઇલેકટ્રીક વાહનમાં સૌથી વધુ વેચાતું અને ઇલકેટ્રીક વ્હીકલમાં પાયોનીયર હિરો ઇલેકટ્રીકના સ્કુટરો લાઇવ ડેમોસ્ટ્રેશન જોવા માટે આજે જ આવો અને સ્કીમનો લાભ લઇ પ્રદુષણને દુર કરવા સહયોગ આપીએ, ખાસ તો હિરો ઇલેકટ્રીક વાહનની વિશિષ્ટતા એ છે કે હિરો બાઇકના દરેક મોડલ લિથીયમ બેટરી વાળા છે.

આ બેટરી એક વખત ચાર્જ કરવાથી 100 થી 130 કિ.મી. સુધી બાઇક ચાલે છે. આમ હિસાબ કરીએ તો 10 પૈસે પર કી.મી. પડે છે. અને પેટ્રોલની સરખામણીએ પણ ઘણી બચત પણ થાય છે. આમા લિથીયમ બેટરી રીનોવેબલ આવે છે. જેમાં નવી સુવિધા એ છે કે તમે બેટરી કાઢીને ઘર લઇ જઇને પણ ચાર્જ કરી શકો છો. એવરેજ ની દ્રષ્ટીએ સારામાં સારૂ સ્કુટર છે. 1 ઓકટોબર થી 11000 રૂપિયા સુધીનો વધારો આવે છે. આ વધારાથી બચવા જુના ભાવનો લાભ લઇ પ્રદુષણ મુકતી તરફ આગળ વધીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.